Hymn No. 1697 | Date: 06-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-06
1989-02-06
1989-02-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13186
છે તારા ચરણમાં રે માડી મારું સ્વર્ગ તો સમાયું
છે તારા ચરણમાં રે માડી મારું સ્વર્ગ તો સમાયું તારા હાથમાં તો માડી રે મારું, ભાગ્ય તો લખાયું તારા હૈયાના હેતમાં રે માડી, મારું સુખ તો સમાયું તારી કૃપાથી તો માડી રે મારું, ભાગ્ય તો સદા બદલાયું તારા કાનમાં તો માડી મારી, પ્રાર્થનાનું બિંદુ સંભળાયું તારી નજરમાં તો રે માડી, મારું, ભાગ્ય તો છે છુપાયું તારા હોઠથી તો માડી સદા, આશીર્વચન તો ઉચ્ચારાયું તારા નાકના શ્વાસે તો માડી, મારું, દુર્ભાગ્ય તો દબાયું તારા કંઠેથી તો માડી, જગનું ગીત તો સંભળાયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Chhe taara charan maa re maadi maaru svarga to samayum
taara haath maa to maadi re marum, Bhagya to lakhayum
taara haiya na hetamam re maadi, maaru sukh to samayum
taari krupa thi to maadi re marum, Bhagya to saad badalayum
taara kanamam to maadi mari, prarthananum bindu sambhalayum
taari najar maa to re maadi, marum, bhagya to che chhupayum
taara hothathi to maadi sada, ashirvachana to uchcharayum
taara nakana shvase to maadi, marum, durbhagya to dabayum
taara kanthethi to maadi, jaganum gita to sambhalayum
|
|