BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1699 | Date: 07-Feb-1989
   Text Size Increase Font Decrease Font

કરવો ભરોસો કોનો રે જીવનમાં, એ તો ના સમજાય

  No Audio

Karvo Bharoso Kono Re Jivanma , Ae Toh Na Samjhay

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1989-02-07 1989-02-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13188 કરવો ભરોસો કોનો રે જીવનમાં, એ તો ના સમજાય કરવો ભરોસો કોનો રે જીવનમાં, એ તો ના સમજાય
ઉપરથી તો ખૂબ હેત વરસાવી, દગો રમતા જાય
સજી સ્વાંગ તો સાચનો, હૈયેથી તો ખોટું કરતા જાય
લળી લળી નમી પડી, પીઠમાં તો ઘા કરતા જાય
મુખ પર તો ખૂબ સ્મિત ફરકાવી, ઘા ઊંડા કરતા જાય
પાંડિત્ય ભરી ખૂબ વાતો કરે, લોભમાં સદા ડૂબતા જાય
જ્ઞાનની તો ખૂબ ચર્ચા કરે, હૈયાના અજ્ઞાન પર દૃષ્ટિ ન જાય
સમતાની ખૂબ ફૂંકીને બાંગો, મારું મારું તો કરતા જાય
પ્રેમની તો ખૂબ કરીને વાતો, સદા વેર તો વધારતા જાય
વિશ્વાસ તો ખૂબ જીતીને, વિશ્વાસઘાત તો કરતા જાય
તનનો ભી તો સાથ છે ખોટો, તન તો અહીંનું અહીં રહી જાય
મૂક્યો હશે સાચો વિશ્વાસ પ્રભુમાં, સદા કામ લાગી જાય
Gujarati Bhajan no. 1699 by Satguru Devendra Ghia - Kaka
કરવો ભરોસો કોનો રે જીવનમાં, એ તો ના સમજાય
ઉપરથી તો ખૂબ હેત વરસાવી, દગો રમતા જાય
સજી સ્વાંગ તો સાચનો, હૈયેથી તો ખોટું કરતા જાય
લળી લળી નમી પડી, પીઠમાં તો ઘા કરતા જાય
મુખ પર તો ખૂબ સ્મિત ફરકાવી, ઘા ઊંડા કરતા જાય
પાંડિત્ય ભરી ખૂબ વાતો કરે, લોભમાં સદા ડૂબતા જાય
જ્ઞાનની તો ખૂબ ચર્ચા કરે, હૈયાના અજ્ઞાન પર દૃષ્ટિ ન જાય
સમતાની ખૂબ ફૂંકીને બાંગો, મારું મારું તો કરતા જાય
પ્રેમની તો ખૂબ કરીને વાતો, સદા વેર તો વધારતા જાય
વિશ્વાસ તો ખૂબ જીતીને, વિશ્વાસઘાત તો કરતા જાય
તનનો ભી તો સાથ છે ખોટો, તન તો અહીંનું અહીં રહી જાય
મૂક્યો હશે સાચો વિશ્વાસ પ્રભુમાં, સદા કામ લાગી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
karvo bharoso kono re jivanamam, e to na samjaay
upar thi to khub het varasavi, dago ramata jaay
saji svanga to sachano, haiyethi to khotum karta jaay
lali lali nami padi, pithamam to gha jaay jaya
mukh paar to khub smita and karakata
panditya bhari khub vato kare, lobh maa saad dubata jaay
jnanani to khub charcha kare, haiya na ajnan paar drishti na jaay
samatani khub phunkine bango, maaru marum to karta jaay
premani to khub kari ne vato, saad ver toa to khub jaghita
jaghvasine toa to vadharata jaghvasine toa karta jaay
tanano bhi to saath che khoto, tana to ahinu ahi rahi jaay
mukyo hashe saacho vishvas prabhumam, saad kaam laagi jaay

First...16961697169816991700...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall