BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1703 | Date: 09-Feb-1989
   Text Size Increase Font Decrease Font

ભાવો મારા રે માડી, જગમાં કોના ચરણે રે ધરવા

  No Audio

Bhavo Mara Re Madi, Jagma Kona Charde Re Dharva

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-02-09 1989-02-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13192 ભાવો મારા રે માડી, જગમાં કોના ચરણે રે ધરવા ભાવો મારા રે માડી, જગમાં કોના ચરણે રે ધરવા
તારા ચરણો જેવા રે માડી, બીજા ચરણો ક્યાંથી ગોતવા
જગના ખૂણે ખૂણે રે માડી, તારા ચરણો તો પહોંચ્યાં
નથી કોઈ હિસાબ એમાં રે માડી, નફાના કે તોટાના
રાખજે મારી દૃષ્ટિને, ભાવોને સ્થિર તો તારા ચરણોમાં
મુશ્કેલીથી મળે ચરણ તારું, દેખાડજે, છે ભાવો મારે ધરવા
જાશે જો એ બીજા ચરણે, નથી મલિન મારે એને કરવા
કઠણ ને કોમળ ભી છે, છે મુશ્કેલ એવા ચરણો મળવા
ના સંભળાયે અવાજ એના, છે એવા એ તો હળવા
એકવાર મળી જાય ચરણ તારા, બીજા ચરણોને શું કરવા
Gujarati Bhajan no. 1703 by Satguru Devendra Ghia - Kaka
ભાવો મારા રે માડી, જગમાં કોના ચરણે રે ધરવા
તારા ચરણો જેવા રે માડી, બીજા ચરણો ક્યાંથી ગોતવા
જગના ખૂણે ખૂણે રે માડી, તારા ચરણો તો પહોંચ્યાં
નથી કોઈ હિસાબ એમાં રે માડી, નફાના કે તોટાના
રાખજે મારી દૃષ્ટિને, ભાવોને સ્થિર તો તારા ચરણોમાં
મુશ્કેલીથી મળે ચરણ તારું, દેખાડજે, છે ભાવો મારે ધરવા
જાશે જો એ બીજા ચરણે, નથી મલિન મારે એને કરવા
કઠણ ને કોમળ ભી છે, છે મુશ્કેલ એવા ચરણો મળવા
ના સંભળાયે અવાજ એના, છે એવા એ તો હળવા
એકવાર મળી જાય ચરણ તારા, બીજા ચરણોને શું કરવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
bhavo maara re maadi, jag maa kona charane re dharva
taara charano JEVA re maadi, beej charano kyaa thi gotava
jag na Khune Khune re maadi taara charano to pahonchyam
nathi koi hisaab ema re maadi, naphana ke totana
rakhaje maari drishtine, bhavone sthir to taara charanomam
mushkelithi male charan tarum, dekhadaje, che bhavo maare dharva
jaashe jo e beej charane, nathi malina maare ene karva
kathana ne komala bhi chhe, che mushkel eva charano malava
na sambhalaye avaja ena, che eva e to halava
ekavara mali jaay charan taara shu karva

First...17011702170317041705...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall