Hymn No. 1709 | Date: 13-Feb-1989
|
|
Text Size |
 |
 |
રે માડી મારા, પાપ હરો, પાપ હરો, પાપ હરો
Re Madi Mara, Paap Haro, Paap Haro, Paap Haro
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1989-02-13
1989-02-13
1989-02-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13198
રે માડી મારા, પાપ હરો, પાપ હરો, પાપ હરો
રે માડી મારા, પાપ હરો, પાપ હરો, પાપ હરો ચંચળ ચિત્તને રે મારા, સ્થિર કરો - રે માડી... દૃષ્ટિના વિકારો મારા દૂર કરો - રે માડી... હૈયું મારું રે નિર્મળ કરો - રે માડી... વાણીમાં મારી સત્યનું તેજ ભરો - રે માડી... હૈયામાં મારા, શ્રદ્ધાનું બળ ભરો - રે માડી... મારા અંતરમાંથી, ગર્વ હરો - રે માડી કુવિચારો મારા દૂર કરો, સુવિચારોંને સુદૃઢ કરો - રે માડી... હૈયાની નિર્બળતા હરો, સંકલ્પે મને સ્થિર કરો - રે માડી અંધકાર હૈયાનો મારો દૂર કરો - રે માડી... તુજ સત્પ્રકાશે મારું હૈયું ભરો - રે માડી...
https://www.youtube.com/watch?v=1z-D_Y_VHzk
Satguru Shri Devendra Ghia (Kaka)
રે માડી મારા, પાપ હરો, પાપ હરો, પાપ હરો ચંચળ ચિત્તને રે મારા, સ્થિર કરો - રે માડી... દૃષ્ટિના વિકારો મારા દૂર કરો - રે માડી... હૈયું મારું રે નિર્મળ કરો - રે માડી... વાણીમાં મારી સત્યનું તેજ ભરો - રે માડી... હૈયામાં મારા, શ્રદ્ધાનું બળ ભરો - રે માડી... મારા અંતરમાંથી, ગર્વ હરો - રે માડી કુવિચારો મારા દૂર કરો, સુવિચારોંને સુદૃઢ કરો - રે માડી... હૈયાની નિર્બળતા હરો, સંકલ્પે મને સ્થિર કરો - રે માડી અંધકાર હૈયાનો મારો દૂર કરો - રે માડી... તુજ સત્પ્રકાશે મારું હૈયું ભરો - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re maadi mara, paap haro, paap haro, paap haro
chanchala chittane re mara, sthir karo - re maadi ...
drishtina vikaro maara dur karo - re maadi ...
haiyu maaru re nirmal karo - re maadi ...
vanimam maari satyanum tej bharo - re maadi ...
haiya maa mara, shraddhanum baal bharo - re maadi ...
maara antaramanthi, garva haro - re maadi
kuvicharo maara dur karo, suvicharonne sudridha karo - re maadi ...
haiyani nirbalata haro, sankalpe mane sthir karo - re maadi
andhakaar haiya no maaro dur karo - re maadi ...
tujh satprakashe maaru haiyu bharo - re maadi ...
રે માડી મારા, પાપ હરો, પાપ હરો, પાપ હરોરે માડી મારા, પાપ હરો, પાપ હરો, પાપ હરો ચંચળ ચિત્તને રે મારા, સ્થિર કરો - રે માડી... દૃષ્ટિના વિકારો મારા દૂર કરો - રે માડી... હૈયું મારું રે નિર્મળ કરો - રે માડી... વાણીમાં મારી સત્યનું તેજ ભરો - રે માડી... હૈયામાં મારા, શ્રદ્ધાનું બળ ભરો - રે માડી... મારા અંતરમાંથી, ગર્વ હરો - રે માડી કુવિચારો મારા દૂર કરો, સુવિચારોંને સુદૃઢ કરો - રે માડી... હૈયાની નિર્બળતા હરો, સંકલ્પે મને સ્થિર કરો - રે માડી અંધકાર હૈયાનો મારો દૂર કરો - રે માડી... તુજ સત્પ્રકાશે મારું હૈયું ભરો - રે માડી...1989-02-13https://i.ytimg.com/vi/1z-D_Y_VHzk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=1z-D_Y_VHzk
|