Hymn No. 4632 | Date: 13-Apr-1993
|
|
Text Size |
 |
 |
1993-04-13
1993-04-13
1993-04-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=132
વાત વાતમાં રે, વાત વાતમાં, મનડું મારું તો છટકી જાય
વાત વાતમાં રે, વાત વાતમાં, મનડું મારું તો છટકી જાય, રહે ના હાથમાં જરાય થકવી એ તો જાય, કેમ કરીને એ તો સહેવાય, કોને જઈને એ તો કહેવાય વાત વાતમાં રે, વાત વાતમાં, ક્રોધ પ્રગટી જાય, કાબૂમાં ના આવે એ તો જરાય બાળે ને બાળતો એ તો જાય, એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય વાત વાતમાં રે, વાત વાતમાં, ઇર્ષ્યા તો જાગી જાય, રહે ના કાબૂમાં એ તો જરાય ઉત્પાત જીવનમાં એ તો મચાવી જાય, એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય વાત વાતમાં રે, વાત વાતમાં રે, વેર હૈયે તો જાગી જાય, શમે ના જલદી એ તો જરાય શાંતિ હૈયાંની એ તો હરી જાય, એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય વાત વાતમાં રે, વાત વાતમાં રે, સહનશીલતા ખૂટી જાય, ઉત્પાત હૈયે મચાવી જાય કાર્યો અધવચ્ચે અટકી જાય, એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય વાત વાતમાં રે, વાત વાતમાં રે, ધીરજ તો જ્યાં ખૂટી જાય, કામ ત્યાં તો બગડી જાય અધવચ્ચે નાવ, ત્યાં તો ડૂબી જાય, એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય વાત વાતમાં રે, વાત વાતમાં રે, આળસ હૈયે જ્યાં ચડી જાય, કાર્ય આગળ વધે ના જરાય કાર્યમાં ઠેકાણા રહે ના જરાય, એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vaat vaat maa re, vaat vatamam, manadu maaru to chhataki jaya,
rahe na haath maa jaraya
thakavi e to jaya, kem kari ne e to sahevaya,
kone jaine e to kahevaya
vaat vaat maa re, vaat vatamam, krodh pragati jaya,
kabum jar na aave
bale ne balato e to jaya, e to kem kari ne sahevaya,
kone jaine e to kahevaya
vaat vaat maa re, vaat vatamam, irshya to jaagi jaya,
rahe na kabu maa e to jaraya
utpaat jivanamam e to machavi jaya,
e to kem kari ne sahevaya, kone jaine e to kahevaya
vaat vaat maa re, vaat vaat maa re,
ver haiye to jaagi jaya, shame na jaladi e to jaraya
shanti haiyanni e to hari jaya,
e to kem kari ne sahevaya, kone jaine e to kahevaya
vaat vaat maa re, vaat vaat maa re,
sahanashilata khuti jaya, utpaat haiye machavi jaay
karyo adhavachche ataki jaya,
e to kem kari ne sahevamaya, kone jaine e to kahevamaya
vaat ,
dhiraja to jya khuti jaya, kaam tya to bagadi jaay
adhavachche nava, tya to dubi jaya,
e to kem kari ne sahevaya, kone jaine e to kahevaya
vaat vaat maa re, vaat vaat maa re,
aalas haiye jya chadi jaraya vadhea na na karya
karyamam thekana rahe na jaraya,