Hymn No. 1713 | Date: 15-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-15
1989-02-15
1989-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13202
રાખજે જીવનમાં, અમને રે માડી, હસતા હસતા
રાખજે જીવનમાં, અમને રે માડી, હસતા હસતા ના રડીએ રે દુઃખ અન્ય પાસે રે માડી, રડતાં રડતાં સહીએ દુઃખ બધું જીવનમાં રે માડી, હસતા હસતા કરવી નથી કોઈ પાસે કોઈ વાત રે માડી, રડતાં રડતાં કરીયે મુસીબતોનો સામનો રે માડી, હસતા હસતા તૂટી પડીયે ના જીવનમાં રે માડી, રડતાં રડતાં રહેવું છે વધતા, જીવનમાં આગળ રે માડી, હસતા હસતા માગવો નથી સાથ તારો રે માડી, રડતાં રડતાં હરપળે ને હર વાતમાં, રાખજે રે માડી, હસતા હસતા હસતાને કરીયે ના જીવનમાં રે માડી, રડતાં રડતાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhaje jivanamam, amane re maadi, hasta hasata
na radie re dukh anya paase re maadi, radatam radatam
sahie dukh badhu jivanamam re maadi, hasta hasata
karvi nathi koi paase koi vaat re maadi, radatam radatam
kariye musibato no samano re maadi, hasta hasata
tuti padiye na jivanamam re maadi, radatam radatam
rahevu che vadhata, jivanamam aagal re maadi, hasta hasata
magavo nathi saath taaro re maadi, radatam radatam
har pale ne haar vatamam, rakhaje re maadi,
hasamatam re radataman
|