BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1715 | Date: 16-Feb-1989
   Text Size Increase Font Decrease Font

પ્રભુ હિંદુ નથી, પ્રભુ શીખ નથી, પ્રભુ જૈન નથી, પ્રભુ મુસ્લિમ નથી

  No Audio

Prabhu Hindu Nathi, Prabhu Sikh Nathi, Prabhu Jain Nathi, Prabhu Muslim Nathi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-02-16 1989-02-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13204 પ્રભુ હિંદુ નથી, પ્રભુ શીખ નથી, પ્રભુ જૈન નથી, પ્રભુ મુસ્લિમ નથી પ્રભુ હિંદુ નથી, પ્રભુ શીખ નથી, પ્રભુ જૈન નથી, પ્રભુ મુસ્લિમ નથી
પ્રભુ તો પ્રભુ રહે, પ્રભુ, પ્રભુ વિના બીજું કાંઈ નથી,
ના સૂર્ય હતો, ના અગ્નિ હતો, ના જળ હતું, ના વાયુ હતો,
પ્રભુ તો સદાયે, ત્યારે ભી હાજર હતો, પ્રભુ ના ભારતનો, પ્રભુ ના ઇરાનનો,
પ્રભુ ના રોમનો, પ્રભુ ના મક્કા મદીનાનો, પ્રભુ એક પ્રદેશનો તો કદી બન્યો નથી,
પ્રભુ સુખમાં ભી છે, પ્રભુ દુઃખમાં ભી છે, પ્રભુ વેરમાં છે, પ્રભુ ક્રોધમાં છે,
પ્રભુ સદાયે ભાવમાં તો રહે ભર્યો ભર્યો, પ્રભુ વિરાટ ભી છે, પ્રભુ સૂક્ષ્મ ભી છે,
પ્રભુ કોમળ ભી છે, પ્રભુ સખ્ત ભી છે, પ્રભુ સદાય પ્રેમે તો પીગળી રે ગયો,
પ્રભુ ના એકનો છે, પ્રભુ તો સહુનો છે, પ્રભુ તો મુક્ત ભી છે,
પ્રભુ બંધાયેલો ભી છે, પ્રભુ તો સદા ભક્તિભાવથી બંધાયેલો છે
Gujarati Bhajan no. 1715 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
prabhu hindu nathi, prabhu shikha nathi, prabhu jaina nathi, prabhu muslima nathi
prabhu to prabhu rahe, prabhu, prabhu veena biju kai nathi,
na surya hato, na agni hato, na jal hatum, na vayu hato,
prabhuy to sadhi hajaar hato, prabhu na bharatano, prabhu na iranano,
prabhu na romano, prabhu na makka madinano, prabhu ek pradeshano to kadi banyo nathi,
prabhu sukhama bhi chhe, prabhu duhkhama bhi chhe, prabhu veram chhe, prhavam chhe,
prabhu sadhue rahe bharyo bharyo, prabhu virata bhi chhe, prabhu sukshma bhi chhe,
prabhu komala bhi chhe, prabhu sakhta bhi chhe, prabhu sadaay preme to pigali re gayo,
prabhu na ekano chhe, prabhu to sahuno chhe, prabhu to mukta,
prabhu bandhayelo bhi chhe, prabhu to saad bhaktibhavathi bandhayelo che

First...17111712171317141715...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall