Hymn No. 1718 | Date: 17-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-17
1989-02-17
1989-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13207
રહે ના તન તો આત્મા વિના
રહે ના તન તો આત્મા વિના જગે ના ઝાડપાન તો જળ વિના ટકે ના મન તો જગમાં, ફર્યા વિના ચાલે ના માનવને તો વિચાર વિના ટકે ના શરીર ઝાઝું તો ખોરાક વિના સાગર રહે ના કદી રે જળ વિના તડપી ઊઠે મીન સદાયે રે જળ વિના ઊડી ના શકે રે પંખી તો પાંખ વિના ના જોઈ શકાયે રે જગ તો, નેત્ર વિના રહી ના શકે રે પ્રાણી તો કર્મો વિના રાત ના લાગે રે સુંદર, ચંદ્ર, તારા વિના મળે ના ધરતીને તાપ તો સૂર્ય વિના મહેમાનગતિ ના શોભે રે ભાવ વિના ટકે ના ભક્તિ રે પ્રેમ વિના સૂણી પુકાર ભક્તની, રહે ના પ્રભુ આવ્યા વિના જનમ ફેરા તો ના ટળે રે, મુક્તિ વિના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe na tana to aatma veena
jaage na jadapana to jal veena
take na mann to jagamam, pharya veena
chale na manav ne to vichaar veena
take na sharir jajum to khoraka veena
sagar rahe na kadi re jal veena
tadapi uthe mina sadaaye re jal veena
udi na shake re pankhi to pankha veena
na joi shakaye re jaag to, netra veena
rahi na shake re prani to karmo veena
raat na laage re sundara, chandra, taara veena
male na dharatine taap to surya veena
mahemanagati na shobhe re bhaav veena
take na bhakti re prem veena
suni pukara bhaktani, rahe na prabhu aavya veena
janam phera to na taale re, mukti veena
|
|