Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1733 | Date: 24-Feb-1989
પ્રેમી પંખીડું, પ્રેમ વિના તો તડપી ઊઠે
Prēmī paṁkhīḍuṁ, prēma vinā tō taḍapī ūṭhē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1733 | Date: 24-Feb-1989

પ્રેમી પંખીડું, પ્રેમ વિના તો તડપી ઊઠે

  No Audio

prēmī paṁkhīḍuṁ, prēma vinā tō taḍapī ūṭhē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-02-24 1989-02-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13222 પ્રેમી પંખીડું, પ્રેમ વિના તો તડપી ઊઠે પ્રેમી પંખીડું, પ્રેમ વિના તો તડપી ઊઠે

મુક્ત પંખી તો, મુક્તિ વિના તડપી ઊઠે

મળતા પ્રેમ, સહન બધું એ કરી લેશે

પિંજરું સોનાનું, ના એને એ બાંધી શકે

પ્રેમમાં તો એ બધું ચરણે ધરી દેશે

મુક્તિ વિના, ના એ બીજું કાંઈ લેશે

રોમે-રોમે એના, રહે પ્રેમ તો ભર્યો

મુક્તિ વિનાના શ્વાસ ના એને ગમે
View Original Increase Font Decrease Font


પ્રેમી પંખીડું, પ્રેમ વિના તો તડપી ઊઠે

મુક્ત પંખી તો, મુક્તિ વિના તડપી ઊઠે

મળતા પ્રેમ, સહન બધું એ કરી લેશે

પિંજરું સોનાનું, ના એને એ બાંધી શકે

પ્રેમમાં તો એ બધું ચરણે ધરી દેશે

મુક્તિ વિના, ના એ બીજું કાંઈ લેશે

રોમે-રોમે એના, રહે પ્રેમ તો ભર્યો

મુક્તિ વિનાના શ્વાસ ના એને ગમે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēmī paṁkhīḍuṁ, prēma vinā tō taḍapī ūṭhē

mukta paṁkhī tō, mukti vinā taḍapī ūṭhē

malatā prēma, sahana badhuṁ ē karī lēśē

piṁjaruṁ sōnānuṁ, nā ēnē ē bāṁdhī śakē

prēmamāṁ tō ē badhuṁ caraṇē dharī dēśē

mukti vinā, nā ē bījuṁ kāṁī lēśē

rōmē-rōmē ēnā, rahē prēma tō bharyō

mukti vinānā śvāsa nā ēnē gamē
Scan Image

Gujarati Bhajan no. 1733 by Satguru Devendra Ghia - Kaka
First...173217331734...Last