BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1734 | Date: 24-Feb-1989
   Text Size Increase Font Decrease Font

હે માત રે, હું માયામાં ખૂબ નાચ્યો, નાચી ખૂબ હું થાક્યો રે

  No Audio

He Maat Re, Hu Mayama Khub Nachyo Khub Hu Thakyo Re

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1989-02-24 1989-02-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13223 હે માત રે, હું માયામાં ખૂબ નાચ્યો, નાચી ખૂબ હું થાક્યો રે હે માત રે, હું માયામાં ખૂબ નાચ્યો, નાચી ખૂબ હું થાક્યો રે
તારા વિના જગમાં રે માડી, મને કોણ બચાવશે,
હે માત રે, લઈ ફર્યો સંકટનો ભારો, છું હું, નસીબનો રે માર્યો
તારા વિના જગમાં રે માડી, મને કોણ બચાવશે
હે માત રે, ડગલાં ડગલાં મારા દાઝ્યા, ઘા નથી હજી રૂઝાયા
તારા વિના જગમાં રે માડી, મને કોણ સાચવશે
હે માત રે, નખશીખ વિકારોમાં છું ડૂબ્યો, સાચું કાંઈ ના સમજ્યો
તારા વિના જગમાં રે માડી, મને કોણ સમજાવશે
હે માત રે, છું બુદ્ધિનો હું બળિયો, સમજાવ્યો ના સમજ્યો
તારા વિના જગમાં રે માડી, સાચું મને કોણ સમજાવશે
હે માત રે, છું મનનો હું તો નબળો, કર્મોમાં છું ઊણો
તારા વિના જગમાં રે માડી, મને કોણ બચાવશે
હે માત રે, છું હું પ્રેમનો તો ભૂખ્યો, ડગલે ડગલે ઠોકરો ખાતો
તારા વિના જગમાં રે માડી, મને કોણ પ્રેમ આપશે
Gujarati Bhajan no. 1734 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
he maat re, hu maya maa khub nachyo, nachi khub hu thaakyo re
taara Vina jag maa re Madi, mane Kona bachavashe,
he maat re, lai pharyo sankatano bharo, Chhum hum, nasibano re maryo
taara Vina jag maa re Madi, mane Kona bachavashe
he maat re, dagala dagalam maara dajya, gha nathi haji rujaya
taara veena jag maa re maadi, mane kona sachavashe
he maat re, nakhashikha vikaaro maa chu dubyo, saachu kai na samjyo
taara veena jag maa re maadi, hume kona samajhino
buddha , samajavyo na samjyo
taara veena jag maa re maadi, saachu mane kona samajavashe
he maat re, chu manano hu to nabalo, karmo maa chu uno
taara veena jag maa re maadi, mane kona bachavashe
he maat re, chu hu prem no to bhukhyo, dagale dagale thokaro khato
taara veena jag maa re maadi, mane kona prem apashe

First...17311732173317341735...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall