Hymn No. 1759 | Date: 07-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-07
1989-03-07
1989-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13248
ગોતું ગોતું રે અણસાર તારો, અણસાર ખોવાઈ જાય
ગોતું ગોતું રે અણસાર તારો, અણસાર ખોવાઈ જાય બની બાવરો જ્યાં ફરું, અણસાર તારો ત્યાં ઝળકી જાય રમત તારી આ, યુગો જૂની, આજે પણ તું રમતી જાય - ગોતું... વાદળ પાછળ છુપાઈ સૂરજ, ઘડી ઘડીમાં જાયે દેખાય - ગોતું... સૂર્યકિરણો, સાગર મોજે આભા ચાંદીની પાથરી જાય જીવનમાં ઝલક તારી રે માડી, તું એમ રે, દેખાડતી જાય - ગોતું... ઘૂંટતા ઘૂંટતા ચંદન સુગંધ એની જેમ પ્રસરાવી જાય સદ્ગુણો તારા, હૈયે ઘૂંટાતા માડી, ફોરમ ફેલાવી જાય - ગોતું... નિર્બળ એવા અમારા મનને રે માડી, માયા લોભાવી જાય થાકીયે જ્યાં એમાં અમે રે માડી, અણસાર ચેતન બક્ષી જાય - ગોતું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gotum gotum re anasara taro, anasara khovai jaay
bani bavaro jya pharum, anasara taaro tya jalaki jaay
ramata taari a, yugo juni, aaje pan tu ramati jaay - gotum ...
vadala paachal chhupai suraja, ghadi ghadimam jaaye de ...
suryakirano, sagar moje abha Chandini Pathari jaay
jivanamam Jalaka taari re maadi, tu ema re, dekhadati jaay - gotum ...
ghuntata ghuntata chandana sugandh eni jem prasaravi jaay
sadguno tara, Haiye ghuntata maadi, phoram phelavi jaay - gotum ...
nirbala eva amara mann ne re maadi, maya lobhavi jaay
thakiye jya ema ame re maadi, anasara chetana bakshi jaay - gotum ...
|