Hymn No. 1761 | Date: 08-Mar-1989
|
|
Text Size |
 |
 |
પ્રભુના બારણેથી, કોઈ ખાલી હાથ જાતું નથી
Prabhuna Bardethi, Koi Khali Hath Jatu Nathi
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-03-08
1989-03-08
1989-03-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13250
પ્રભુના બારણેથી, કોઈ ખાલી હાથ જાતું નથી
પ્રભુના બારણેથી, કોઈ ખાલી હાથ જાતું નથી ભર્યા હશે, ભાવ જેવા હૈયે, પામ્યા વિના એવું રહેતું નથી કરી ગોટાળા, માંગણીને ભાવના ગોટાળા વિના મળતું નથી માગણી ને ભાવનો સમન્વય કર્યા વિના ધાર્યું મળતું નથી પામ્યા જે જે હતા માનવ, એ પામ્યા વિના એ રહ્યા નથી ખૂલશે ભાગ્ય તારું, છે એકાગ્રતા ચાવી, ચાવી બીજી નથી હર કાર્ય પુરુષાર્થ માંગી રહે, પુરુષાર્થ વિના ચાલવાનું નથી કૃપાને, સફળતામાં ના દે ખપાવી, બનશે પાંગળો આથી છે ભાગ્ય માનવના હાથમાં, મળે સદા એને પુરુષાર્થથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu na baranethi, koi khali haath jatum nathi
bharya hashe, bhaav jeva haiye, panya veena evu rahetu nathi
kari gotala, manganine bhaav na gotala veena malatum nathi
magani ne bhavano samanvaya karya
hata veena dhanya panya malatum je e pahiya nathiina
khulashe bhagya tarum, che ekagrata chavi, chavi biji nathi
haar karya purushartha mangi rahe, purushartha veena chalavanum nathi
kripane, saphalatamam na de khapavi, saphalatamam na de khapavi, chavi pangalo athi
che bhagya pur manav na hathamam, male sathada en
|