Hymn No. 1763 | Date: 09-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-09
1989-03-09
1989-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13252
રાખ કાબૂ તું તારી બેપરવાઈ પર
રાખ કાબૂ તું તારી બેપરવાઈ પર જાશે ઘેરાઈ તું લાચારીથી બનશે લાચાર તું, કરાવશે શું નું શું, તારી પાસેથી બન્યો ઢીલો, સમજ, ખેંચાશે તું તો એનાથી - બનશે... બનશે મક્કમ, પડશે કરવું સહન, આવશે લાભ પાસે તારી - બનશે... આદત ખોટી તારી, કરશે જોર તો ભારી - બનશે... ભાવ જાગે ઘણા, હશે સાચા કે ખોટા, તણાશે - બનશે... છે દુઃખ ભી ખોટું, છે સુખ ભી ખોટું, તણાશે - બનશે... બન્યો માનવ તું, બનશે માનવ તું, ભૂલશે મારગ તું - બનશે... પ્રેમ ભૂખ્યું હૈયું તારું, બનશે ના ભરપૂર તું - બનશે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakha kabu tu taari beparavai paar
jaashe gherai tu lacharithi
banshe lachara tum, karavashe shu nu shum, taari pasethi
banyo dhilo, samaja, khenchashe tu to enathi --ashe ...
banshe makkama, padashe karvu sahana, aavashe labha paase .. .
aadat Khoti tari, karshe jora to bhari - banshe ...
bhaav hunt ghana, hashe saacha ke Khota tanashe - banshe ...
Chhe dukh bhi khotum, Chhe sukh bhi khotum, tanashe - banshe ...
banyo manav growth, banshe manav tum, bhulashe maarg tu - banshe ...
prem bhukhyum haiyu tarum, banshe na bharpur tu - banshe ...
|