Hymn No. 1765 | Date: 09-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-09
1989-03-09
1989-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13254
થાકી કોઈ આવ્યું, ભાગી કોઈ આવ્યું, જીવનમાં હારી કોઈ આવ્યું
થાકી કોઈ આવ્યું, ભાગી કોઈ આવ્યું, જીવનમાં હારી કોઈ આવ્યું ધરતીના ખોળે, વિના ભેદભાવે, સ્થાન તો સહુ કોઈ પામ્યું કોઈ પાપના ભાર ભરી આવ્યું, કોઈ પુણ્ય પંથે ચાલી આવ્યું કોઈ હસતું હસતું આવ્યું, કોઈ રડતું રડતું આવ્યું કોઈ કર્મથી દાઝી આવ્યું, કોઈ કર્મોથી દઝાડતું આવ્યું કોઈ રાજી થાતું આવ્યું, કોઈ ફરિયાદ કરતું આવ્યું કોઈ અનેરો ખુદા બની આવ્યું, કોઈ સ્વામી બનતું આવ્યું જગમાં જે જે જન્મી આવ્યું, સહુ તો ધરતી પર આવ્યું કોઈ ફરિયાદ કરતું આવ્યું, કોઈ ગુણગાન ગાતું આવ્યું અવિચળ ગુણો ધરતીના હૈયે ધર્યા, એ અવિચળ પદ પામ્યું
https://www.youtube.com/watch?v=ntfgwyqEAYM
Satguru Shri Devendra Ghia (Kaka)
થાકી કોઈ આવ્યું, ભાગી કોઈ આવ્યું, જીવનમાં હારી કોઈ આવ્યું ધરતીના ખોળે, વિના ભેદભાવે, સ્થાન તો સહુ કોઈ પામ્યું કોઈ પાપના ભાર ભરી આવ્યું, કોઈ પુણ્ય પંથે ચાલી આવ્યું કોઈ હસતું હસતું આવ્યું, કોઈ રડતું રડતું આવ્યું કોઈ કર્મથી દાઝી આવ્યું, કોઈ કર્મોથી દઝાડતું આવ્યું કોઈ રાજી થાતું આવ્યું, કોઈ ફરિયાદ કરતું આવ્યું કોઈ અનેરો ખુદા બની આવ્યું, કોઈ સ્વામી બનતું આવ્યું જગમાં જે જે જન્મી આવ્યું, સહુ તો ધરતી પર આવ્યું કોઈ ફરિયાદ કરતું આવ્યું, કોઈ ગુણગાન ગાતું આવ્યું અવિચળ ગુણો ધરતીના હૈયે ધર્યા, એ અવિચળ પદ પામ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thaaki koi avyum, bhagi koi avyum, jivanamam hari koi avyum
dharatina khole, veena bhedabhave, sthana to sahu koi panyum
koi paap na bhaar bhari avyum, koi punya panthe chali avyum
koi hasatumy hastu
aavi karmi avium, koi da koatum dajadatum avyum
koi raji thaatu avyum, koi phariyaad kartu avyum
koi anero khuda bani avyum, koi svami banatum avyum
jag maa je je janmi avyum, sahu to dharati paar avyum
koi phariyaad kartu avyum, e guno dhala
paichala hai avyum avyum avyala panyum
|