1989-03-12
1989-03-12
1989-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13257
છાસ હોય ભલે ખાટી, માખણ હોય તોય મીઠું રે
છાસ હોય ભલે ખાટી, માખણ હોય તોય મીઠું રે
થાયે ભલે કસોટી જીવનમાં આકરી, ફળ હોયે એના મીઠાં રે
ભક્તિનો પથ ભલે હોયે આકરો, ફળ એનાં તો મીઠાં રે
સફર સુખની હોયે ભલે લાંબી, ફળ એનાં તો મીઠાં રે
ધરવી ધીરજ જો મુશ્કેલ બને, ફળ એનાં તો મીઠાં રે
સ્થિર કરવું મન તો દુષ્કર છે, ફળ એનાં તો મીઠાં રે
ત્યાગ જાગવો તો મુશ્કેલ છે, ફળ એનાં તો મીઠાં રે
સંયમ કેળવવો તો સહેલ નથી, ફળ એનાં તો મીઠાં રે
પ્રેમ ટકવો તો સહેલો નથી, ફળ એનાં તો મીઠાં રે
ધ્યાન ધરવું તો સહેલું નથી, ફળ એનાં તો મીઠાં રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છાસ હોય ભલે ખાટી, માખણ હોય તોય મીઠું રે
થાયે ભલે કસોટી જીવનમાં આકરી, ફળ હોયે એના મીઠાં રે
ભક્તિનો પથ ભલે હોયે આકરો, ફળ એનાં તો મીઠાં રે
સફર સુખની હોયે ભલે લાંબી, ફળ એનાં તો મીઠાં રે
ધરવી ધીરજ જો મુશ્કેલ બને, ફળ એનાં તો મીઠાં રે
સ્થિર કરવું મન તો દુષ્કર છે, ફળ એનાં તો મીઠાં રે
ત્યાગ જાગવો તો મુશ્કેલ છે, ફળ એનાં તો મીઠાં રે
સંયમ કેળવવો તો સહેલ નથી, ફળ એનાં તો મીઠાં રે
પ્રેમ ટકવો તો સહેલો નથી, ફળ એનાં તો મીઠાં રે
ધ્યાન ધરવું તો સહેલું નથી, ફળ એનાં તો મીઠાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chāsa hōya bhalē khāṭī, mākhaṇa hōya tōya mīṭhuṁ rē
thāyē bhalē kasōṭī jīvanamāṁ ākarī, phala hōyē ēnā mīṭhāṁ rē
bhaktinō patha bhalē hōyē ākarō, phala ēnāṁ tō mīṭhāṁ rē
saphara sukhanī hōyē bhalē lāṁbī, phala ēnāṁ tō mīṭhāṁ rē
dharavī dhīraja jō muśkēla banē, phala ēnāṁ tō mīṭhāṁ rē
sthira karavuṁ mana tō duṣkara chē, phala ēnāṁ tō mīṭhāṁ rē
tyāga jāgavō tō muśkēla chē, phala ēnāṁ tō mīṭhāṁ rē
saṁyama kēlavavō tō sahēla nathī, phala ēnāṁ tō mīṭhāṁ rē
prēma ṭakavō tō sahēlō nathī, phala ēnāṁ tō mīṭhāṁ rē
dhyāna dharavuṁ tō sahēluṁ nathī, phala ēnāṁ tō mīṭhāṁ rē
|
|