Hymn No. 1774 | Date: 17-Mar-1989
|
|
Text Size |
 |
 |
અરે, ઓઢીને ચૂંદડી લાલ, નિસર્યા સિધ્ધમા રમવાને રાસ
Arre Odhine Chunddi Laal,E, Nisarya Siddhma Ramvane Ras
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-03-17
1989-03-17
1989-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13263
અરે, ઓઢીને ચૂંદડી લાલ, નિસર્યા સિધ્ધમા રમવાને રાસ
અરે, ઓઢીને ચૂંદડી લાલ, નિસર્યા સિધ્ધમા રમવાને રાસ પ્હેરી છે અટલસની ચોળી ને ઘાઘરો ઘેરદાર - નીસર્યા... ભરી છે એમાં, રૂપેરી કસબી ભાત - નીસર્યા... કેડે કંદોરો હેમનો ને વળી ઝાંઝરીના રણકાર - નીસર્યા... આવ્યા છે અવનિ પર, ચાલી થનગનતી ચાલ - નીસર્યા... બાળ સંગ બાળ બની, ખેલે છે ઉમંગ રાસ - નીસર્યા... એક એક બાળ સંગે રમે, એક એક માત - નીસર્યા... આજ રમતા રાસ, સહુને હૈયે આનંદ ઊભરાય - નીસર્યા... ઠેસે ઠેસે તાલ દેતા, અવનિ તો ડોલી જાય - નીસર્યા... બાળ સંગ માતા રમે, સહુ ભાન ભૂલી જાય - નીસર્યા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are, odhine chundadi lala, nisarya sidhdhama ramavane raas
pheri che atalasani choli ne ghagharo gheradara - nisarya ...
bhari che emam, ruperi kasabi bhat - nisarya ...
kede kandoro hemano ne vaali janjarina rankaar ...
nisarya , chali thanaganati chala - nisarya ...
baal sang baal bani, khele che umang raas - nisarya ...
ek eka baal sange rame, ek eka maat - nisarya ...
aaj ramata rasa, sahune haiye aanand ubharaya - nisarya ...
theses theses taal deta, avani to doli jaay - nisarya ...
baal sang maat rame, sahu bhaan bhuli jaay - nisarya ...
|
|