Hymn No. 1779 | Date: 18-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-18
1989-03-18
1989-03-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13268
સામે ને સામે, તોયે ના દેખાય, તું રે માડી છે એવી રે તું
સામે ને સામે, તોયે ના દેખાય, તું રે માડી છે એવી રે તું પાસે ને પાસે, તોયે ના પહોંચાય તારી પાસે રે માડી, છે એવી રે તું કદી સમજાયે, કદી ના સમજાયે તું રે માડી, છે એવી રે તું અણુ અણુમાં વ્યાપે, આકાશને સમાવે રે માડી, છે એવી રે તું કીડીને કણ ને હાથીને દેતી મણ રે માડી, છે એવી રે તું વર્તમાનમાં રહી, ભૂતકાળની સાક્ષી રહે રે માડી, છે એવી રે તું નિર્બળમાં ભી વસે, સબળ સહું તુજથી રે માડી, છે એવી રે તું અંધકારે ભી વસે પ્રકાશ તુજ થકી રે માડી, છે એવી રે તું નિરાકારે વ્યાપ્ત રહે, સાકારે પ્રગટે રે માડી, છે એવી રે તું જગમાં સર્વમાં વ્યાપી, તું લીલા કરે રે માડી, છે એવી રે તું
https://www.youtube.com/watch?v=JKw5_Uj7V1A
Satguru Shri Devendra Ghia (Kaka)
સામે ને સામે, તોયે ના દેખાય, તું રે માડી છે એવી રે તું પાસે ને પાસે, તોયે ના પહોંચાય તારી પાસે રે માડી, છે એવી રે તું કદી સમજાયે, કદી ના સમજાયે તું રે માડી, છે એવી રે તું અણુ અણુમાં વ્યાપે, આકાશને સમાવે રે માડી, છે એવી રે તું કીડીને કણ ને હાથીને દેતી મણ રે માડી, છે એવી રે તું વર્તમાનમાં રહી, ભૂતકાળની સાક્ષી રહે રે માડી, છે એવી રે તું નિર્બળમાં ભી વસે, સબળ સહું તુજથી રે માડી, છે એવી રે તું અંધકારે ભી વસે પ્રકાશ તુજ થકી રે માડી, છે એવી રે તું નિરાકારે વ્યાપ્ત રહે, સાકારે પ્રગટે રે માડી, છે એવી રે તું જગમાં સર્વમાં વ્યાપી, તું લીલા કરે રે માડી, છે એવી રે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
same ne same, toye na dekhaya, tu re maadi che evi re tu
paase ne pase, toye na pahonchaya taari paase re maadi, che evi re tu
kadi samajaye, kadi na samajaye tu re maadi, che evi re tu
anu anumam vyape, akashane samave re maadi, che evi re tu
kidine kaan ne hathine deti mann re maadi, che evi re tu
vartamanamam rahi, bhutakalani sakshi rahe re maadi, che evi re tu
nirbalamam bhi vase, sabala sahum tujathi re maadi, che evi re tu
andhakare vase prakash tujh thaaki re maadi, che evi re tu
nirakare vyapt rahe, sakare pragate re maadi, che evi re tu
jag maa sarva maa vyapi, tu lila kare re maadi, che evi re tu
|