1989-03-20
1989-03-20
1989-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13270
તુજ તો છે તારો મોટામાં મોટો દુશ્મન તો જગમાં
તુજ તો છે તારો મોટામાં મોટો દુશ્મન તો જગમાં
અન્ય સાથે થાશે દુશ્મનાવટ, રહેશે તુજથી એ વેગળા
તું, બનશે જ્યાં દુશ્મન તારો, રહેશે સદાયે તું તો સાથમાં
તારું ધાર્યું ના તું કરી શકે, બને દુશ્મન મન વાતવાતમાં
ખેંચી શકીશ મનને કેટલું, જાશે તાણી એ એના સાથમાં
ના દેખાયે, છે તોય શક્તિશાળી, રહેજે ના તું ગફલતમાં
રહ્યા જે-જે ગાફેલ, રહ્યા રડતા સદા એ તો જીવનમાં
રહેશે રાજી, રહેશે દુઃખી, રહેશે બધું એ તો મનમાં
મન જ્યાં સદ્દગુણોમાં જાશે, ભરશે હૈયું એ આનંદમાં
મળે મીઠાં ફળ તો ઝાડનાં, સારું ખાતર પાણી નાખતાં
મળશે મનને સદ્દવિચારોનું ખાતર, મળશે ફળ મીઠાં એનાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuja tō chē tārō mōṭāmāṁ mōṭō duśmana tō jagamāṁ
anya sāthē thāśē duśmanāvaṭa, rahēśē tujathī ē vēgalā
tuṁ, banaśē jyāṁ duśmana tārō, rahēśē sadāyē tuṁ tō sāthamāṁ
tāruṁ dhāryuṁ nā tuṁ karī śakē, banē duśmana mana vātavātamāṁ
khēṁcī śakīśa mananē kēṭaluṁ, jāśē tāṇī ē ēnā sāthamāṁ
nā dēkhāyē, chē tōya śaktiśālī, rahējē nā tuṁ gaphalatamāṁ
rahyā jē-jē gāphēla, rahyā raḍatā sadā ē tō jīvanamāṁ
rahēśē rājī, rahēśē duḥkhī, rahēśē badhuṁ ē tō manamāṁ
mana jyāṁ saddaguṇōmāṁ jāśē, bharaśē haiyuṁ ē ānaṁdamāṁ
malē mīṭhāṁ phala tō jhāḍanāṁ, sāruṁ khātara pāṇī nākhatāṁ
malaśē mananē saddavicārōnuṁ khātara, malaśē phala mīṭhāṁ ēnāṁ
|