Hymn No. 1782 | Date: 20-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-20
1989-03-20
1989-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13271
પ્રભુના અસ્તિત્વમાં તું તારું અસ્તિત્વ સમાવી દે
પ્રભુના અસ્તિત્વમાં તું તારું અસ્તિત્વ સમાવી દે નથી પ્રભુ વિના કાંઈ બીજું, વાત હૈયે તું આ સમજી લે રહ્યો છે જોઈ એ સદા તને, અંતરમાં તું એને જોઈ લે નડે જે નડતર વચ્ચે તને, ધીરે ધીરે એને હટાવી દે વીત્યા જનમ, ધર્યાં કંઈક દેહો, માયા તનની ખૂબ, હટાવી દે કલ્યાણકારી છે પ્રભુ, સદા કલ્યાણ કરતા તો રહે છે નથી કોઈ તારું, નથી કોઈનો તું, સદા આ તો સમજી લે વીત્યો કાળ લાંબો વીતશે કેટલો, આખર પ્રભુમાં ભળવાનું છે નથી જે સાચું, માની રહ્યો સાચું, સાચા છે પ્રભુ, ના વિસારી દે છે ધામ એ સુખનું, છે આનંદસાગર, એમાં સદા મન સમાવી દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu na astitvamam tu taaru astitva samavi de
nathi prabhu veena kai bijum, vaat haiye tu a samaji le
rahyo che joi e saad tane, antar maa tu ene joi le
nade je nadatara vachche tane, dhire dhire ene hatavi de
vitya janama., dharya dehoam janama., dharya tanani khuba, hatavi de
kalyanakari che prabhu, saad kalyan karta to rahe che
nathi koi tarum, nathi koino tum, saad a to samaji le
vityo kaal lambo vitashe ketalo, akhara prabhu maa bhalavanum che
nathi je sachum, maani rahyoheum, sachum, maani rahyo na visari de
che dhaam e sukhanum, che anandasagara, ema saad mann samavi de
|