Hymn No. 1785 | Date: 22-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-22
1989-03-22
1989-03-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13274
ચિત્ત મારું ચંચળ બનાવી રહી રે, હે મારી ચિતડાની ચોર
ચિત્ત મારું ચંચળ બનાવી રહી રે, હે મારી ચિતડાની ચોર મન મારું નચાવી રહી રે, હે મારી મનડાંની મોર - હે... કદી મને વ્યાકુળ બનાવે, કદી અશ્રુધારાએ નવરાવે રે - હે... હે મારી ચિતડાની ચોર, હે મારી મનડાંની મોર - હે... છે તું નખશીખ તો સુંદર કરે, ના કદી તું અમંગળ રે - હે... કદી ત્રિશૂળનું તેજ પ્રગટાવે, કદી ઝાંઝર રણકાવે રે - હે ... કદી ધીમા પગલે આવે, ક્યાં જાયે ના સમજાય રે - હે... કદી મૌન ભાવે નીરખે, કદી આંખથી વરસાવે હેત રે - હે... કદી આંખ સન્મુખ રહે, કદી ઓઝલ થઈ જાયે રે - હે... કદી બને તું સાથી રે મારી, કદી વરસાવે હેત ભારી રે - હે... કદી તું દુઃખે ડુબાડે, કદી તું સુખમાં હિંચાવે રે - હે... જગ સારાની કરે તું ચિંતા, કરે સદા ચિંતા તું મારી રે - હે...
https://www.youtube.com/watch?v=r5TpYFjqEy0
Satguru Shri Devendra Ghia (Kaka)
ચિત્ત મારું ચંચળ બનાવી રહી રે, હે મારી ચિતડાની ચોર મન મારું નચાવી રહી રે, હે મારી મનડાંની મોર - હે... કદી મને વ્યાકુળ બનાવે, કદી અશ્રુધારાએ નવરાવે રે - હે... હે મારી ચિતડાની ચોર, હે મારી મનડાંની મોર - હે... છે તું નખશીખ તો સુંદર કરે, ના કદી તું અમંગળ રે - હે... કદી ત્રિશૂળનું તેજ પ્રગટાવે, કદી ઝાંઝર રણકાવે રે - હે ... કદી ધીમા પગલે આવે, ક્યાં જાયે ના સમજાય રે - હે... કદી મૌન ભાવે નીરખે, કદી આંખથી વરસાવે હેત રે - હે... કદી આંખ સન્મુખ રહે, કદી ઓઝલ થઈ જાયે રે - હે... કદી બને તું સાથી રે મારી, કદી વરસાવે હેત ભારી રે - હે... કદી તું દુઃખે ડુબાડે, કદી તું સુખમાં હિંચાવે રે - હે... જગ સારાની કરે તું ચિંતા, કરે સદા ચિંતા તું મારી રે - હે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chitt maaru chanchala banavi rahi re, he maari chitadani chor
mann maaru nachavi rahi re, he maari manadanni mora - he ...
kadi mane vyakula banave, kadi ashrudharae navarave re - he ...
he maari chitadani chora, he maari manadanni mora - he ...
che tu nakhashikha to sundar kare, na kadi tu amangala re - he ...
kadi trishulanum tej pragatave, kadi janjar ranakave re - he ...
kadi dhima pagale ave, kya jaaye na samjaay re - he ...
kadi mauna bhave nirakhe, kadi aankh thi varasave het re - he ...
kadi aankh sanmukha rahe, kadi ojala thai jaaye re - he ...
kadi bane tu sathi re mari, kadi varasave het bhari re - he ...
kadi tu duhkhe dubade, kadi tu sukhama hinchave re - he ...
jaag sarani kare tu chinta, kare saad chinta tu maari re - he ...
ચિત્ત મારું ચંચળ બનાવી રહી રે, હે મારી ચિતડાની ચોરચિત્ત મારું ચંચળ બનાવી રહી રે, હે મારી ચિતડાની ચોર મન મારું નચાવી રહી રે, હે મારી મનડાંની મોર - હે... કદી મને વ્યાકુળ બનાવે, કદી અશ્રુધારાએ નવરાવે રે - હે... હે મારી ચિતડાની ચોર, હે મારી મનડાંની મોર - હે... છે તું નખશીખ તો સુંદર કરે, ના કદી તું અમંગળ રે - હે... કદી ત્રિશૂળનું તેજ પ્રગટાવે, કદી ઝાંઝર રણકાવે રે - હે ... કદી ધીમા પગલે આવે, ક્યાં જાયે ના સમજાય રે - હે... કદી મૌન ભાવે નીરખે, કદી આંખથી વરસાવે હેત રે - હે... કદી આંખ સન્મુખ રહે, કદી ઓઝલ થઈ જાયે રે - હે... કદી બને તું સાથી રે મારી, કદી વરસાવે હેત ભારી રે - હે... કદી તું દુઃખે ડુબાડે, કદી તું સુખમાં હિંચાવે રે - હે... જગ સારાની કરે તું ચિંતા, કરે સદા ચિંતા તું મારી રે - હે...1989-03-22https://i.ytimg.com/vi/r5TpYFjqEy0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=r5TpYFjqEy0
|