Hymn No. 1790 | Date: 24-Mar-1989
|
|
Text Size |
 |
 |
લોભ લાલચની અણદીઠ લીટી, ઓળંગાશે જ્યાં
Lobh Lalachni Addith Liti, Olangashe Jya
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-03-24
1989-03-24
1989-03-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13279
લોભ લાલચની અણદીઠ લીટી, ઓળંગાશે જ્યાં
લોભ લાલચની અણદીઠ લીટી, ઓળંગાશે જ્યાં મનને તો ખેંચી જાશે, માનવને ત્યારે ક્યાંનો ક્યાં ખેંચાયા, તણાયા, એમાં જ્યાં, ના ખુદ જાણશે એ શું કરવાના છે પતનની એ તો સીડી, નીચે નીચે એ તો સરકવાના મનતો જ્યાં નિર્બળ થાશે, વિકારો ઉપર તો ઊઠવાના વિકારે વિકારે નિર્બળતા વધશે, મજબૂર ત્યાં બનવાના એક દુર્ગુણ અનેક લાવશે, સાથી એના તો બદલાવાના પ્રગતિની ગતિને એ તો, સદા એ તો રૂંધવાના જાગૃતિ જ્યાં, રહે સદા એમાં, સુખી એ તો રહેવાના ચિત્ત એનું સદા શાંત રહેશે, સુખશાંતિ એ પામવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lobh lalachani anaditha liti, olangashe jya
mann ne to khenchi jashe, manav ne tyare kya no kya
khenchaya, tanaya, ema jyam, na khuda janashe e shu karavana
che patanani e to sidi, niche up niche e
to sarakavana
manato vicars nirbalata vadhashe, majbur tya banavana
ek durguna anek lavashe, sathi ena to badalavana
pragatini gatine e to, saad e to rundhavana
jagriti jyam, rahe saad emam, sukhi e to rahevana
chitt enu saad shant rahes
|