Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1794 | Date: 27-Mar-1989
હરેકને તો ‘મા’ એ યોગ્ય દીધું, યોગ્ય વિના બીજું દીધું નથી
Harēkanē tō ‘mā' ē yōgya dīdhuṁ, yōgya vinā bījuṁ dīdhuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1794 | Date: 27-Mar-1989

હરેકને તો ‘મા’ એ યોગ્ય દીધું, યોગ્ય વિના બીજું દીધું નથી

  No Audio

harēkanē tō ‘mā' ē yōgya dīdhuṁ, yōgya vinā bījuṁ dīdhuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-03-27 1989-03-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13283 હરેકને તો ‘મા’ એ યોગ્ય દીધું, યોગ્ય વિના બીજું દીધું નથી હરેકને તો ‘મા’ એ યોગ્ય દીધું, યોગ્ય વિના બીજું દીધું નથી

ના લાગે યોગ્ય જ્યારે, વિના કૃપા, બીજું કાંઈ હોતું નથી

‘મા’ લેતી જ્યારે, દેતી જ્યારે, યોગ્ય વિના બીજું કાંઈ હોતું નથી

સદા એ તો યોગ્ય કરે છે, યોગ્ય વિના બીજું કાંઈ કરતી નથી

યોગ્યતા જન્મે જેમાં જ્યારે જે-જે, યોગ્ય આવ્યા વિના રહેતી નથી

હર સમયે યોગ્યતા બદલાતી રહે, યોગ્યતા ધ્યાન બહાર રહેતી નથી

કર કોશિશ સદા યોગ્ય બનવા, યોગ્ય વિના કાંઈ ટકતું નથી

યોગ્યતા સદા ચડશે કસોટીયે, યોગ્યતા પાર ઉતાર્યા વિના રહેતી નથી

માગજે પ્રભુ પાસે યોગ્યતા, યોગ્યતા વિના બીજું જોઈતું નથી

બનશું જ્યાં જે કાજે યોગ્ય, એ મળ્યા વિના તો રહેતું નથી
View Original Increase Font Decrease Font

હરેકને તો ‘મા’ એ યોગ્ય દીધું, યોગ્ય વિના બીજું દીધું નથી

ના લાગે યોગ્ય જ્યારે, વિના કૃપા, બીજું કાંઈ હોતું નથી

‘મા’ લેતી જ્યારે, દેતી જ્યારે, યોગ્ય વિના બીજું કાંઈ હોતું નથી

સદા એ તો યોગ્ય કરે છે, યોગ્ય વિના બીજું કાંઈ કરતી નથી

યોગ્યતા જન્મે જેમાં જ્યારે જે-જે, યોગ્ય આવ્યા વિના રહેતી નથી

હર સમયે યોગ્યતા બદલાતી રહે, યોગ્યતા ધ્યાન બહાર રહેતી નથી

કર કોશિશ સદા યોગ્ય બનવા, યોગ્ય વિના કાંઈ ટકતું નથી

યોગ્યતા સદા ચડશે કસોટીયે, યોગ્યતા પાર ઉતાર્યા વિના રહેતી નથી

માગજે પ્રભુ પાસે યોગ્યતા, યોગ્યતા વિના બીજું જોઈતું નથી

બનશું જ્યાં જે કાજે યોગ્ય, એ મળ્યા વિના તો રહેતું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

harēkanē tō ‘mā' ē yōgya dīdhuṁ, yōgya vinā bījuṁ dīdhuṁ nathī

nā lāgē yōgya jyārē, vinā kr̥pā, bījuṁ kāṁī hōtuṁ nathī

‘mā' lētī jyārē, dētī jyārē, yōgya vinā bījuṁ kāṁī hōtuṁ nathī

sadā ē tō yōgya karē chē, yōgya vinā bījuṁ kāṁī karatī nathī

yōgyatā janmē jēmāṁ jyārē jē-jē, yōgya āvyā vinā rahētī nathī

hara samayē yōgyatā badalātī rahē, yōgyatā dhyāna bahāra rahētī nathī

kara kōśiśa sadā yōgya banavā, yōgya vinā kāṁī ṭakatuṁ nathī

yōgyatā sadā caḍaśē kasōṭīyē, yōgyatā pāra utāryā vinā rahētī nathī

māgajē prabhu pāsē yōgyatā, yōgyatā vinā bījuṁ jōītuṁ nathī

banaśuṁ jyāṁ jē kājē yōgya, ē malyā vinā tō rahētuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 1794 by Satguru Devendra Ghia - Kaka
First...179217931794...Last