Hymn No. 1803 | Date: 03-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-03
1989-04-03
1989-04-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13292
એક હાથ પ્રભુનો જગમાં તો લે છે બીજા હાથે પ્રભુ જગને દે છે
એક હાથ પ્રભુનો જગમાં તો લે છે બીજા હાથે પ્રભુ જગને દે છે કયા હાથે લેશે, ક્યારે કયા હાથે એ દેશે, ના એ સમજાશે છે હાથ સહુ જગમાં તો પ્રભુના, જાગે જરૂરિયાત તો એને એક હાથે જગમાં પ્રભુ તો લેશે, બીજા હાથે પ્રભુ જગને તો દેશે એક હાથ તો લાગે જગને, સદા સુખ તો એ દે છે બીજો હાથ તો લાગે જગને, દુઃખ સદા એ તો દે છે એક હાથ તો પ્રભુનો, જગને જીવન તો દે છે બીજો હાથ પ્રભુનો તો, મોત ભી નિર્માણ કરે છે વ્યવહાર જગમાં સદા, આ તો ચાલ્યો આવ્યો છે યુગો વીત્યા, યુગો વીતશે, રીત આ તો ચાલી આવશે ભાવ હૈયાનો જ્યાં લે છે, ભક્તિ હૈયે એ તો ભરી દે છે ફળ કર્મોનું જ્યાં એ તો દે છે, ફળ કર્મોનું ભી એ લે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek haath prabhu no jag maa to le che beej haathe prabhu jag ne de che
kaaya haathe leshe, kyare kaaya haathe e deshe, na e samajashe
che haath sahu jag maa to prabhuna, jaage jaruriyata to ene
ek haathe hat jag maa prabhu to leshe to leshe, beej
ek haath to laage jagane, saad sukh to e de che
bijo haath to laage jagane, dukh saad e to de che
ek haath to prabhuno, jag ne jivan to de che
bijo haath prabhu no to, mota bhi nirmana kare che
toyavahara jagam, a chalyo aavyo che
yugo vitya, yugo vitashe, reet a to chali aavashe
bhaav haiya no jya le chhe, bhakti haiye e to bhari de che
phal karmonum jya e to de chhe, phal karmonum bhi e le che
|