Hymn No. 1804 | Date: 03-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-03
1989-04-03
1989-04-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13293
રાત તો અહીં છે, રાત તો ત્યાં નથી
રાત તો અહીં છે, રાત તો ત્યાં નથી દિન ભી અહીં છે, દિન તો ત્યાં નથી ત્યાં સદા પ્રકાશ છે, અંધકારને સ્થાન નથી સુખ તો અહીં છે, સુખ ત્યાં તો નથી દુઃખ તો અહીં છે, દુઃખ ત્યાં તો નથી - ત્યાં સદા... વૈર તો અહીં છે, વેર તો ત્યાં નથી ક્રોધ તો અહીં છે, ક્રોધની ત્યાં હસ્તી નથી - ત્યાં સદા... ઝેર તો અહીં ભર્યું છે, ત્યાં ઝેરની હસ્તી નથી અમૃત ઘૂંટડા સહુ પીયે, અમૃત વિના બીજું નથી - ત્યાં સદા... આનંદની ઝલક અહીં કદી મળી, ત્યાં આનંદ વિના બીજું નથી આનંદ સાગર સદા વહે, આનંદ વિના બીજું નથી - ત્યાં સદા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raat to ahi chhe, raat to tya nathi
din bhi ahi chhe, din to tya nathi
tya saad prakash chhe, andhakarane sthana nathi
sukh to ahi chhe, sukh tya to nathi
dukh to ahi chhe, dukh tya to nathi ...
vair to ahi chhe, ver to tya nathi
krodh to ahi chhe, krodh ni tya hasti nathi - tya saad ...
jera to ahi bharyu chhe, tya jerani hasti nathi
anrita ghuntada sahu piye, anrita veena biju nadai ...
anandyam s jalaka ahi kadi mali, tya aanand veena biju nathi
aanand sagar saad vahe, aanand veena biju nathi - tya saad ...
|
|