Hymn No. 1805 | Date: 03-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-03
1989-04-03
1989-04-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13294
રહેશે ડર મોતનો, હૈયે જેને, ના જીવન એ મહાણી શકે
રહેશે ડર મોતનો, હૈયે જેને, ના જીવન એ મહાણી શકે ના હટશે ડર, મોતનો જો હૈયે, ઊણપ જીવનમાં તો લાગશે હૈયે ડર ભરી જો ચાલશો, જીવનપથ તો અધૂરો રહેશે હટશે ડર જો મોતનો, મોત ભી જીવનમાં વ્હાલું લાગશે ડર રહેશે હૈયે જો મોતનો, કચાશ નિર્ણયમાં તો રહેશે હટસે ડર જો મોતનો હૈયેથી, જીવન ભર્યું ભર્યું લાગશે સમજાશે મોત છે દ્વાર જીવનનું, ડર ના એનો લાગશે જાગશે ડર હૈયે જ્યાં મોતનો, પ્રગતિ એ રૂંધી નાંખશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raheshe dar motano, Haiye those na JIVANA e Mahani shake
na hatashe dara, motano jo Haiye, unapa jivanamam to lagashe
Haiye dar bhari jo chalasho, jivanpath to adhuro raheshe
hatashe dar jo motano, mota bhi jivanamam vhalum lagashe
dar raheshe Haiye jo motano, kachasha nirnayamam to raheshe
hatase dar jo motano haiyethi, jivan bharyu bharyum lagashe
samajashe mota che dwaar jivananum, dar na eno lagashe
jagashe dar haiye jya motano, pragati e rundhi nankhashe
|
|