Hymn No. 1806 | Date: 03-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-03
1989-04-03
1989-04-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13295
રહે ઊછળતા મોજા સદા સાગરમાં, મોજા વિનાનો સાગર તો લાગે રે સૂનો
રહે ઊછળતા મોજા સદા સાગરમાં, મોજા વિનાનો સાગર તો લાગે રે સૂનો રહે નીકળતા કિરણો સદા સૂરજમાં, કિરણો વિનાનો સૂરજ તો લાગે રે સૂનો વહે શીતળ પ્રકાશ સદા ચંદ્રમાં, પ્રકાશ વિનાની પૂર્ણિમા લાગે રે સૂની બાળક વિના રે, બાળક વિના રે, ઘર તો લાગે રે સૂનું, લાગે રે સૂનું વિદ્યાર્થી વિના રે, વિદ્યાર્થી વિના રે, નિશાળ તો લાગે રે સૂની, લાગે રે સૂની ઝાડપાન વિના, ઝાડપાન વિના રે, બાગ તો લાગે રે સૂનો, લાગે રે સૂનો ભાવ વિના રે, ભાવ વિના રે, હૈયું લાગે રે સૂનું, લાગે રે સૂનું મન સ્થિર વિના, મન સ્થિર વિના, ભજન લાગે રે સૂનું, લાગે રે સૂનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe uchhalata moja saad sagaramam, moja vinano sagar to laage re suno
rahe nikalata kirano saad surajamam, kirano vinano suraj to laage re suno
vahe shital prakash saad chandramam, prakash vinani purnima laage re suni
balak veena re sunum, laage re sunum
vidyarthi veena re, vidyarthi veena re, nishala to laage re suni, laage re suni
jadapana vina, jadapana veena re, baga to laage re suno, laage re suno
bhaav veena re, bhaav veena re, haiyu laage re sunum , laage re sunum
mann sthir vina, mann sthir vina, bhajan laage re sunum, laage re sunum
|