Hymn No. 1807 | Date: 05-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-05
1989-04-05
1989-04-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13296
છે ગતિમય જગ આ તો, જગમાં સહુ ગતિ તો કરતું જાય
છે ગતિમય જગ આ તો, જગમાં સહુ ગતિ તો કરતું જાય કોઈ ગતિ એદ્યોગતિ તરફ વાળે, તો કોઈ પ્રગતિ કરાવી જાય નીકળે કિરણો તો સૂર્યમાંથી, કરી ગતિ ધરતી પર પહોંચી જાય જન્મે મોજા સાગર, કરતા ગતિ, કિનારે એ તો પહોંચી જાય રાખે ના તાલ જે ગતિ સાથે, જલદી એ તો ફેંકાઈ જાય ગતિ સાથે જ્યાં તાલ મળે, ગતિને તો ગતિ મળી જાય વ્હેતી નદી, કરતી ગતિ સાગરમાં એ તો મળી જાય મળી જાશે જ્યાં એ સાગરમાં, નદી એ તો મટી જાય ગતિ કરતા ધ્યાનમાં, ધ્યાન તો ધ્યેયમાં ભળી જાય ધ્યેયમાં મન સમય સમય પર ભળતા, સમાધિ બની જાય ધ્યાન પ્રભુનું ધરતાં, ધીરે ધીરે પ્રભુરૂપ બની જવાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che gatimaya jaag a to, jag maa sahu gati to kartu jaay
koi gati edyogati taraph vale, to koi pragati karvi jaay
niche kirano to suryamanthi, kari gati dharati paar pahonchi jaay
janme moja sagara, karta gati, kinare e to pahonchi jaay
je rak gati Sathe, jaladi e to phekaai jaay
gati Sathe jya taal male, gatine to gati mali jaay
vheti nadi, Karati gati sagar maa e to mali jaay
mali jaashe jya e sagaramam, nadi e to automatic jaay
gati karta dhyanamam, dhyaan to dhyeyamam bhali jaay
dhyeyamam mann samay samaya paar bhalata, samadhi bani jaay
dhyaan prabhu nu dharatam, dhire dhire prabhurupa bani javaya
|