Hymn No. 1812 | Date: 12-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-12
1989-04-12
1989-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13301
માડી તારું મુખડું કેવું મલક, મલક, મલકે છે
માડી તારું મુખડું કેવું મલક, મલક, મલકે છે માડી તારી આંખડી, પ્રીતના પલકારે પલકે છે માડી તારું હૈયું તો, વ્હાલભર્યું કેવું ધડકે છે માડી તું તો, વ્હાલભરી નજરે જગને નીરખે છે માડી તારા પગલાં, પ્રેમના પોકારે તો પહોંચે છે માડી તારા કાન, જગની વાત સહુ સાંભળે છે માડી તારા હાથ તો, કરવા સહાય સદા તૈયાર છે માડી તારું અંતર, બાળના અંતરમાં તો વસે છે માડી તું તો રાતદિન, ભક્તનું ચિંતન કરે છે માડી તું તો બાળના, સુખ કાજે સદા તલસે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi taaru mukhadu kevum malaka, malaka, malake che
maadi taari ankhadi, pritana palakare palake che
maadi taaru haiyu to, vhalabharyum kevum dhadake che
maadi tu to, vhalabhari najare jag ne nirakhe
che maadi to pagana pagalam,
premani taara pagala vaat sahu sambhale che
maadi taara haath to, karva sahaay saad taiyaar che
maadi taaru antara, balana antar maa to vase che
maadi tu to ratadina, bhaktanum chintan kare che
maadi tu to balana, sukh kaaje saad talase che
|
|