Hymn No. 1813 | Date: 12-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-12
1989-04-12
1989-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13302
રહે બંધાયેલા તાંતણા ક્રોધના તો જ્યાં હૈયે
રહે બંધાયેલા તાંતણા ક્રોધના તો જ્યાં હૈયે દ્વાર મુક્તિના તો, ના ખૂલશે રહે વીંટાયેલા તાંતણા માયાના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા વેરના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા લોભના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા લાલચના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા મોહના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા ઇર્ષ્યાના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા કામના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા જગપ્રેમના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા વાસનાના તો જ્યાં હૈયે - દ્વાર... રહે વીંટાયેલા તાંતણા ઇચ્છાના તો જ્યાં હૈયે - દ્વાર... પ્રભુમાં ભાવ વિના, પ્રભુમાં પ્રેમ વિના, મુક્તિ ના સંભવે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe bandhayela tantana krodh na to jya haiye
dwaar muktina to, na khulashe
rahe vintayela tantana mayana to jya haiye - dwaar ...
rahe vintayela tantana verana to jya haiye - dwaar ...
rahe vintayela tantana ... rahe vintayela tantana lobhana to
j vintayela tantana lalachana to jya haiye - dwaar ...
rahe vintayela tantana moh na to jya haiye - dwaar ...
rahe vintayela tantana irshyana to jya haiye - dwaar ...
rahe vintayela tantana kamana to jya haiana - dwaar ...
rahe vaar ... tantayela jagapremana to jya haiye - dwaar ...
rahe vintayela tantana vasanana to jya haiye - dwaar ...
rahe vintayela tantana ichchhana to jya haiye - dwaar ...
prabhu maa bhaav vina, prabhu maa prem vina, mukti na sambhave
|
|