Hymn No. 1814 | Date: 18-Apr-1989
|
|
Text Size |
 |
 |
થાય સહન એટલું, તું સહીલે, બીજું બધું તું પ્રભુને સોંપી દે
Thay Shahn Aetlu Ti Sahile, Biju Badhu Tu Prabhune Sopi De
શરણાગતિ (Surrender)
1989-04-18
1989-04-18
1989-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13303
થાય સહન એટલું, તું સહીલે, બીજું બધું તું પ્રભુને સોંપી દે
થાય સહન એટલું, તું સહીલે, બીજું બધું તું પ્રભુને સોંપી દે છે એક જ એ તો સાચો, એને તો તું તારો કરી લે વિષ એણે તો પીધું, અમૃત જગને દીધું છે - છે... નથી કોઈ મેલ હૈયામાં એનાં, હૈયું તારું ખોલી દે - છે... ના કાંઈ એ તો લે, ભાવ વિના ના બીજું ખપે છે - છે... છે બધી ખબર એને, બધું તું એને તો કહી દે - છે... તું જાણે, બધું તું કરે છે, ઇચ્છા વિના એની, ના કાંઈ બને છે - છે... યુગોથી ચલાવે સૃષ્ટિ, મૂકી વિશ્વાસ બધું એને સોંપી દે - છે... જગનો ભાર સદા એ ધરે છે, ભાર તારો એને દઈ દે - છે... ના રાખે કચાશ, એ તો કદી, રહે જે એના વિશ્વાસે - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thaay sahan etalum, tu sahile, biju badhu tu prabhune sopi de
che ek j e to sacho, ene to tu taaro kari le
visha ene to pidhum, anrita jag ne didhu che - che ...
nathi koi mel haiya maa enam, haiyu taaru kholi de - che ...
na kai e to le, bhaav veena na biju khape che - che ...
che badhi khabar ene, badhu tu ene to kahi de - che ...
tu jane, badhu tu kare chhe, ichchha veena eni, na kai bane che - che ...
yugothi chalaave srishti, muki vishvas badhu ene sopi de - che ...
jagano bhaar saad e dhare chhe, bhaar taaro ene dai de - che ...
na rakhe kachasha, e to kadi, rahe je ena vishvase - che ...
|