BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1815 | Date: 11-Apr-1989
   Text Size Increase Font Decrease Font

સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, જગમાં ઘણું ઘણું રે જોયું

  No Audio

Sukh Bi Joyu, Dukh Bhi Joyu, Jagma Ghadu Ghadu Re Joyu

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1989-04-11 1989-04-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13304 સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, જગમાં ઘણું ઘણું રે જોયું સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, જગમાં ઘણું ઘણું રે જોયું
દુઃખ ના ટક્યું, સુખ ના ટક્યું, જગમાં ઘણું ઘણું અનુભવ્યું
ચડતી જોઈ, પડતી જોઈ, હર હાલત તો ફરતી જોઈ
મિત્રો ભી જોયા, દુશ્મન ભી જોયા, ના કોઈ તો સદા રહ્યા
ગયું બાળપણ, ગઈ જવાની, સમયની ધારા તો વ્હેતી જોઈ
જોમ ભી મળ્યું, જોમ ભી ગયું, રાહ મોતની તો જોવાતી ગઈ
જનમ જોયા, મરણ જોયા, ના કાયમ કોઈ રહેતા જોયા
સત્ય સદા આ તો રહ્યું સત્ય, કદી ના આ તો બદલાયું
સંકેત જીવનમાં તો સદા વહે, ઝીલ્યો ના ઝીલ્યો કર્યો એને
રહી અહંમાં, અવગણના કરી, વિટંબણાની ઉતેજના વધી
રહ્યો પ્રભુનો હાથ એની પાછળ, સમજતા શાંતિ મળી
Gujarati Bhajan no. 1815 by Satguru Devendra Ghia - Kaka
સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, જગમાં ઘણું ઘણું રે જોયું
દુઃખ ના ટક્યું, સુખ ના ટક્યું, જગમાં ઘણું ઘણું અનુભવ્યું
ચડતી જોઈ, પડતી જોઈ, હર હાલત તો ફરતી જોઈ
મિત્રો ભી જોયા, દુશ્મન ભી જોયા, ના કોઈ તો સદા રહ્યા
ગયું બાળપણ, ગઈ જવાની, સમયની ધારા તો વ્હેતી જોઈ
જોમ ભી મળ્યું, જોમ ભી ગયું, રાહ મોતની તો જોવાતી ગઈ
જનમ જોયા, મરણ જોયા, ના કાયમ કોઈ રહેતા જોયા
સત્ય સદા આ તો રહ્યું સત્ય, કદી ના આ તો બદલાયું
સંકેત જીવનમાં તો સદા વહે, ઝીલ્યો ના ઝીલ્યો કર્યો એને
રહી અહંમાં, અવગણના કરી, વિટંબણાની ઉતેજના વધી
રહ્યો પ્રભુનો હાથ એની પાછળ, સમજતા શાંતિ મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
sukh bhi joyum, dukh bhi joyum, jag maa ghanu ghanum re joyu
dukh na takyum, sukh na takyum, jag maa ghanu ghanum anubhavyum
chadati joi, padati joi, haar haalat to pharati joi
gay joya mitro bhi joya to sushmana
koya balapana, gai javani, samay ni dhara to vheti joi
joma bhi malyum, joma bhi gayum, raah motani to jovati gai
janam joya, marana joya, na kayam koi raheta joya
satya saad a to rahyu satya, kadiam na a to badalayum
sanketa sivan vahe, jilyo na jilyo karyo ene
rahi ahammam, avaganana kari, vitambanani utejana vadhi
rahyo prabhu no haath eni pachhala, samajata shanti mali

First...18111812181318141815...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall