Hymn No. 1818 | Date: 13-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-13
1989-04-13
1989-04-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13307
રહ્યો છું સદા રાચતો, પ્રભુ માયામાં તો તારી
રહ્યો છું સદા રાચતો, પ્રભુ માયામાં તો તારી હટાવી દે પડદા એના, સ્વીકારીને વિનંતી મારી રહ્યો છું ડૂબતો પાપમાં, હું તો ખૂબ ભારી કાઢજે બહાર, ઝડપી હાથ, સ્વીકારીને વિનંતી મારી રહે છે મન સદા ભટકતું, જાય જગમાં સારું દોડી કર સ્થિર એને તુજમાં, સ્વીકારીને વિનંતી મારી ભરી છે મુજ હૈયામાં, લાલસા તો જગની સારી દેજે એને તું શમાવી, સ્વીકારીને વિનંતી મારી ના પ્રવેશવા દે હૈયે પ્રકાશ, લોભ ભર્યો હૈયે ભારી કરી દે દૂર તું હૈયેથી, સ્વીકારીને વિનંતી મારી ના સમજાયે કાંઈ સાચું, છે અજ્ઞાન ભર્યું મુજમાં ભારી દઈ સદ્દપ્રકાશ તારો, સ્વીકારીને વિનંતી મારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo chu saad rachato, prabhu maya maa to taari
hatavi de padada ena, svikarine vinanti maari
rahyo chu dubato papamam, hu to khub bhari
kadhaje bahara, jadapi hatha, svikarine vinanti maari
rahe che mann saruj dhatodami, jamira teer saad
bhatakatum, svikarine vinanti maari
bhari Chhe mujh haiyamam, lalasa to jag ni sari
deje ene growth shamavi, svikarine vinanti maari
na praveshava de Haiye Prakasha, lobh bharyo Haiye bhari
kari de dur growth haiyethi, svikarine vinanti maari
na samajaye kai sachum, Chhe ajnan bharyu mujamam bhari
dai saddaprakasha taro, svikarine vinanti maari
|