Hymn No. 1821 | Date: 19-Apr-1989
|
|
Text Size |
 |
 |
કોઈ ફૂલ સુગંધ ફેલાવે, કોઈ રંગોથી આનંદ રેલાવે
Koi Phool Sugandh Phelave, Koi Rangothi Anand Relave
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-04-19
1989-04-19
1989-04-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13310
કોઈ ફૂલ સુગંધ ફેલાવે, કોઈ રંગોથી આનંદ રેલાવે
કોઈ ફૂલ સુગંધ ફેલાવે, કોઈ રંગોથી આનંદ રેલાવે રૂપ છે એના નોખનોખા, નોખનોખા એ તો દેખાયે એક જ ધરતીમાંથી રસ ચૂસી, ભાત નોખી એ તો પાડે હૈયે કોમળતા ભરી એને, કોમળ હૈયાને એ તો ફાવે મનગમતી સુગંધ પ્રસરે હૈયે, મન તરબતર કરી જાયે બનતા પ્રફુલ્લિત મન, એનાથી થાક મનનો ઊતરી જાયે કરે મન પર અસર એ જલદી, અસર એની જલદી થાયે પામ્યું સ્થાન, પૂજનમાં, એના આ ગુણના તો કારણે બની ભાવનું પ્રતીક એ, શું શવ કે પ્રભુને ચડાવે ફૂલ વિના પૂજન લૂખ્ખા, લૂખ્ખા તો સદાયે લાગે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi phool sugandh phelave, koi rangothi aanand relave
roop che ena nokhanokha, nokhanokha e to dekhaye
ek j dharatimanthi raas chusi, bhat nokhi e to paade
haiye komalata bhari ene, komala haiyane e to phaiandha
managamati hasulla sugabatye, prasariye,
prasariandha managamati mana, enathi thaak manano utari jaaye
kare mann paar asar e jaladi, asar eni jaladi thaye
panyum sthana, pujanamam, ena a gunana to karane
bani bhavanum pratika e, shu shava ke prabhune chadave
phool veena pujan lukhkha., lukhe lukhkha
|