BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1823 | Date: 19-Apr-1989
   Text Size Increase Font Decrease Font

પ્રકાશ સામે પગલાં ભરતાં, પડછાયો ખુદનો ખુદને ના દેખાય

  No Audio

Prakash Same Pagla Bharta, Padchayo Khudno Khudne Na Dekhay

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-04-19 1989-04-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13312 પ્રકાશ સામે પગલાં ભરતાં, પડછાયો ખુદનો ખુદને ના દેખાય પ્રકાશ સામે પગલાં ભરતાં, પડછાયો ખુદનો ખુદને ના દેખાય
પ્રકાશથી દૂર જાતા, પડછાયો ખુદનો, ખુદની આગળ ધસતો જાય
સમુદ્રમાં વ્હેતી લહેરોમાં, ચંદ્ર તો નોખનોખો તો દેખાય
થાતા શાંત એ લહેરીઓ, સાચું દર્શન ચંદ્રનું તો થાય
ઉઠતા ઉપર, પડતાં દૃષ્ટિ નીચે, સહુ તો ત્યાં નાતા દેખાય
સમાન ભૂમિકા પર જોતાં, માપ યથાર્થ તો કરી શકાય
અનંત જગમાં છે હદ તો સહુની, હદમાં તો સહુ થાતું જાય
હદની પાસે જ્યાં પહોંચે, પરિવર્તન ત્યાં તો શરૂ થાય
ગતિમય છે જગ આ તો, અનંતમાં તો ગતિ થંભી જાય
સહુનું ઉદ્દભવસ્થાન છે પ્રભુ, અંતે પ્રભુમાં સહુ સમાય
Gujarati Bhajan no. 1823 by Satguru Devendra Ghia - Kaka
પ્રકાશ સામે પગલાં ભરતાં, પડછાયો ખુદનો ખુદને ના દેખાય
પ્રકાશથી દૂર જાતા, પડછાયો ખુદનો, ખુદની આગળ ધસતો જાય
સમુદ્રમાં વ્હેતી લહેરોમાં, ચંદ્ર તો નોખનોખો તો દેખાય
થાતા શાંત એ લહેરીઓ, સાચું દર્શન ચંદ્રનું તો થાય
ઉઠતા ઉપર, પડતાં દૃષ્ટિ નીચે, સહુ તો ત્યાં નાતા દેખાય
સમાન ભૂમિકા પર જોતાં, માપ યથાર્થ તો કરી શકાય
અનંત જગમાં છે હદ તો સહુની, હદમાં તો સહુ થાતું જાય
હદની પાસે જ્યાં પહોંચે, પરિવર્તન ત્યાં તો શરૂ થાય
ગતિમય છે જગ આ તો, અનંતમાં તો ગતિ થંભી જાય
સહુનું ઉદ્દભવસ્થાન છે પ્રભુ, અંતે પ્રભુમાં સહુ સમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
prakash same pagala bharatam, padachhayo khudano khudane na dekhaay
prakashathi dur jata, padachhayo khudano, khudani aagal dhasato jaay
samudramam vheti laheromam, chandra to nokhanokho to dekhaay
upshaya, nokhanokho to
dekhaay upshaya, chandr na dar toishum, niche sahathata, nokhanokho to dekhaya, sachatum, niche toishum nata dekhaay
samaan Bhumika paar Jotham, mapa yathartha to kari Shakaya
anant jag maa Chhe hada to sahuni, hadamam to sahu thaatu jaay
Hadani paase jya pahonche, parivartana Tyam to Sharu thaay
gatimaya Chhe jaag a to, anantamam to gati thambhi jaay
sahunum uddabhavasthana Chhe prabhu, ante prabhu maa sahu samay

First...18211822182318241825...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall