Hymn No. 1829 | Date: 27-Apr-1989
|
|
Text Size |
 |
 |
1989-04-27
1989-04-27
1989-04-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13318
મોત સહુના માથે ફરતું રહે, રહે ગાજતું એ દિનરાત
મોત સહુના માથે ફરતું રહે, રહે ગાજતું એ દિનરાત ક્યારે કોની ઉપર પડશે તૂટી, ના એ તો કહેવાય વ્હેલા યા મોડા, મળશે એના ઝપાટા, સહુને જગમાંય બચી ના શક્યું એમાંથી કોઈ, કર્યા ભલે કોટિ ઉપાય સમજુઓ એ સમજી લઈ, રહ્યા જીવનમાં તૈયાર પળ ના એમણે વેડફી, પળ પણ મોંઘી ગણાય ના રાહ જોઈ એણે કદી, ના ચૂક્યું સમય જરાય ના જોશે રાહ એ તો તારી, સમજી લેજે આ મનમાંય રાય કે રંકના ના રાખ્યા ભેદ, એણે તો જરાય સહુને સમય પર ભેટયું, ચૂક્યું ના એ તો જરાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mota sahuna math phartu rahe, rahe gajatum e dinarata
kyare koni upar padashe tuti, na e to kahevaya
vhela ya moda, malashe ena japata, Sahune jagamanya
bachi na shakyum ema thi koi, karya Bhale koti upaay
samajuo e samaji lai, rahya jivanamam taiyaar
pal na emane vedaphi, pal pan monghi ganaya
na raah joi ene kadi, na chukyum samay jaraya
na joshe raah e to tari, samaji leje a manamanya
raay ke rank na na rakhya bheda, ene to jaraya
sahune samay paar bhetayum, chukyum na e to jaraya
|
|