BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1831 | Date: 29-Apr-1989
   Text Size Increase Font Decrease Font

લઈ આવ્યા શું સાથે રે જગમાં, ડરે છે શું, શું તારું લૂંટાવાનું છે

  No Audio

Layi Avya Shu Thashe Re Jagma, Dare Che Shu, Shu Taru Lutvanu Che

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-04-29 1989-04-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13320 લઈ આવ્યા શું સાથે રે જગમાં, ડરે છે શું, શું તારું લૂંટાવાનું છે લઈ આવ્યા શું સાથે રે જગમાં, ડરે છે શું, શું તારું લૂંટાવાનું છે
છે પાસે શું, રહેશે સાથે શું, મસ્તીની મસ્તીમાં, કસર રાખે તું શાને
દીધું છે તને તો તન જેણે, એક દિવસ એ લઈ લેશે તો એને
છે હાથમાં એ જ્યાં સુધી તારા, ઉપયોગ સાચો, એનો તો તું કરી લે
લઈ મન અને વૃત્તિઓ આવ્યો તું જગમાં, રહેશે એ સાથે ને સાથે
કરી ઉપયોગ એનો સાચો, મુક્તિનો માર્ગ તારો તું કાપજે
કાં મેળવી લે મન ને વૃત્તિ પર કાબૂ, કાં એનો તું લય કરી લે
તુજમાં તો છે તારી સૃષ્ટિ, પરિચય સાચો તું એનો કરી લે
આ જગમાં છે એક અનોખું જગ તારું, એને તું સ્થિર કરી લે
રહેશે એ તારી સાથે ને સાથે, સંબંધ સાચો એનો સ્થાપી લે
Gujarati Bhajan no. 1831 by Satguru Devendra Ghia - Kaka
લઈ આવ્યા શું સાથે રે જગમાં, ડરે છે શું, શું તારું લૂંટાવાનું છે
છે પાસે શું, રહેશે સાથે શું, મસ્તીની મસ્તીમાં, કસર રાખે તું શાને
દીધું છે તને તો તન જેણે, એક દિવસ એ લઈ લેશે તો એને
છે હાથમાં એ જ્યાં સુધી તારા, ઉપયોગ સાચો, એનો તો તું કરી લે
લઈ મન અને વૃત્તિઓ આવ્યો તું જગમાં, રહેશે એ સાથે ને સાથે
કરી ઉપયોગ એનો સાચો, મુક્તિનો માર્ગ તારો તું કાપજે
કાં મેળવી લે મન ને વૃત્તિ પર કાબૂ, કાં એનો તું લય કરી લે
તુજમાં તો છે તારી સૃષ્ટિ, પરિચય સાચો તું એનો કરી લે
આ જગમાં છે એક અનોખું જગ તારું, એને તું સ્થિર કરી લે
રહેશે એ તારી સાથે ને સાથે, સંબંધ સાચો એનો સ્થાપી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
lai aavya shu saathe re jagamam, dare che shum, shu taaru luntavanum che
che paase shum, raheshe saathe shum, mastini mastimam, kasara rakhe tu shaane
didhu che taane to tana those, ek divas e lai leshe to ene
che haath maa e jya sudyam , upayog sacho, eno to tu kari le
lai mann ane vrittio aavyo tu jagamam, raheshe e saathe ne saathe
kari upayog eno sacho, muktino maarg taaro tu kapaje
came melavi le mann ne vritti paar kabu, came eno tu laya kari le
tujh maa to che taari srishti, parichaya saacho tu eno kari le
a jag maa che ek anokhu jaag tarum, ene tu sthir kari le
raheshe e taari saathe ne sathe, sambandha saacho eno sthapi le

First...18311832183318341835...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall