Hymn No. 1832 | Date: 01-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-01
1989-05-01
1989-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13321
ઊઠતાં ને બેસતાં, હરતાં ને ફરતાં રે સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
ઊઠતાં ને બેસતાં, હરતાં ને ફરતાં રે સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ પૂજન કરતા ને કર્મો કરતા રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ રાત ને દિવસ, સવાર ને સાંજ રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ જાગતા ને નીંદમાં હર પળમાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ આશામાં તરતા, નિરાશામાં ડૂબતા રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ દુઃખમાં તપતા, સુખમાં તરતાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ સામે ને સામે, ચારે દિશાએ રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ બુદ્ધિની સાથે હૈયાના ભાવે રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ કુદરતના કોપમાં, પ્રારબ્ધના સાથમાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ શ્વાસે શ્વાસે, ધડકને ધડકને રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
https://www.youtube.com/watch?v=XApeO4mRCLY
Satguru Shri Devendra Ghia (Kaka)
ઊઠતાં ને બેસતાં, હરતાં ને ફરતાં રે સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ પૂજન કરતા ને કર્મો કરતા રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ રાત ને દિવસ, સવાર ને સાંજ રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ જાગતા ને નીંદમાં હર પળમાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ આશામાં તરતા, નિરાશામાં ડૂબતા રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ દુઃખમાં તપતા, સુખમાં તરતાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ સામે ને સામે, ચારે દિશાએ રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ બુદ્ધિની સાથે હૈયાના ભાવે રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ કુદરતના કોપમાં, પ્રારબ્ધના સાથમાં રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ શ્વાસે શ્વાસે, ધડકને ધડકને રે, સિધ્ધમા ઝીલજો મારા પ્રણામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
uthatam ne besatam, haratam ne pharatam re sidhdhama jilajo Mara pranama
Pujana karta ne Karmo karta re, sidhdhama jilajo Mara pranama
raat ne Divasa, Savara ne saanj re, sidhdhama jilajo Mara pranama
Jagata ne nindamam haar palamam re, sidhdhama jilajo Mara pranama
ashamam tarata, nirashamam dubata re, sidhdhama jilajo maara pranama
duhkhama tapata, sukhama taratam re, sidhdhama jilajo maara pranama
same ne same, chare dishae re, sidhdhama jilajo maara pranama
pranama buddhini saathe haiyana, pranama pranama pranama
buddha jilajhatho, pranama pranama jamdana sidilajdana, sidilhamdana, sidilhamdana sidilajdana, sidilhamdana, sidilhamdana, sidilhamdana, sidilhamdana maara pranama
shvase shvase, dhadakane dhadakane re, sidhdhama jilajo maara pranama
|