Hymn No. 1838 | Date: 06-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-06
1989-05-06
1989-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13327
ચિંતા વિનાનો માનવી, જગમાં ના કોઈ મળે રે
ચિંતા વિનાનો માનવી, જગમાં ના કોઈ મળે રે કોઈ ઊઠતા ચિંતામાં ડૂબી, કોઈ ચિંતામાં ના સૂઈ શકે - ચિંતા... કોઈ કરે તો આજની ચિંતા, કોઈ કાલની તો ચિંતા કરે - ચિંતા... કોઈ કરે તો પોતાની ચિંતા, કોઈ તો પારકી ચિંતા કરે - ચિંતા... કોઈને રહે પૈસાની ચિંતા, કોઈ તો તબિયતની ચિંતા કરે - ચિંતા... કોઈને રહે મેળવવાની ચિંતા, કોઈ જાતું ના રહે, એની ચિંતા કરે - ચિંતા... કોઈને તો ખાવાની ચિંતા, કોઈ તો પચાવવાની ચિંતા કરે - ચિંતા... કોઈને શત્રુની ચિંતા, કોઈ ના મિત્ર મળે એની ચિંતા કરે - ચિંતા... વિધવિધ રૂપની વિધવિધ ચિંતા તો આકાર ધરે - ચિંતા... સહુ એક જ વાત તો સદાયે ભૂલે, ઉપરવાળો તો સહુની ચિંતા કરે - ચિંતા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chinta vinano manavi, jag maa na koi male re
koi uthata chintamam dubi, koi chintamam na sui shake - chinta ...
koi kare to ajani chinta, koi kalani to chinta kare - chinta ...
koi kare to potani chinta, koi to paraki chinta kare - chinta ...
koine rahe paisani chinta, koi to tabiyatani chinta kare - chinta ...
koine rahe melavavani chinta, koi jatum na rahe, eni chinta kare - chinta ...
koine to khavani chinta, koi to pachavavani chinta kare - chinta ...
koine shatruni chinta, koi na mitra male eni chinta kare - chinta ...
vidhavidha rupani vidhavidha chinta to akara dhare - chinta ...
sahu ek j vaat to sadaaye bhule, uparavalo to sahuni chinta kare - chinta ...
|
|