BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1841 | Date: 10-May-1989
   Text Size Increase Font Decrease Font

મન એ તો, પ્રભુની માનવને દેન છે

  Audio

Mann Ae Toh, Prabhuni Manavden Che

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)


1989-05-10 1989-05-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13330 મન એ તો, પ્રભુની માનવને દેન છે મન એ તો, પ્રભુની માનવને દેન છે
ખાવું, પીવું, સૂવું, જગમાં સહુ પ્રાણી એ તો કરે છે
મન થકી તો જગમાં માનવ, માનવ બની રહે છે
મન તૂટયું ત્યાં માનવ તૂટે, મનથી માયા વળગી રહે છે
મનની ગતિ તો બ્રહ્માંડમાં, બધે ફરી વળે છે
મન બને જેવું, માનવ એવો જગમાં બને છે
મન તો છે માનવની ઓળખ, મન તો ધાર્યું કરે છે
મન તો છે સાચો સાથી, જો મન કાબૂમાં રહે છે
મન થકી માનવ, જગમાં પ્રભુને પામે છે
મન દ્વારા તો જગમાં, માનવ મુક્ત બને છે
https://www.youtube.com/watch?v=VJKjCz9n3hQ
Gujarati Bhajan no. 1841 by Satguru Devendra Ghia - Kaka
મન એ તો, પ્રભુની માનવને દેન છે
ખાવું, પીવું, સૂવું, જગમાં સહુ પ્રાણી એ તો કરે છે
મન થકી તો જગમાં માનવ, માનવ બની રહે છે
મન તૂટયું ત્યાં માનવ તૂટે, મનથી માયા વળગી રહે છે
મનની ગતિ તો બ્રહ્માંડમાં, બધે ફરી વળે છે
મન બને જેવું, માનવ એવો જગમાં બને છે
મન તો છે માનવની ઓળખ, મન તો ધાર્યું કરે છે
મન તો છે સાચો સાથી, જો મન કાબૂમાં રહે છે
મન થકી માનવ, જગમાં પ્રભુને પામે છે
મન દ્વારા તો જગમાં, માનવ મુક્ત બને છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mann e to, prabhu ni manav ne dena che
khavum, pivum, suvum, jag maa sahu prani e to kare che
mann thaaki to jag maa manava, manav bani rahe che
mann tutayum tya manav tute, manathi maya valagi rahe bad
che manani gati to brahmandamale che
mann bane jevum, manav evo jag maa bane che
mann to che manavani olakha, mann to dharyu kare che
mann to che saacho sathi, jo mann kabu maa rahe che
mann thaaki manava, jag maa prabhune paame che
mann dwaar toava jagamam,

Explanation in English:
Mind is the gift of God to mankind

To eat, drink and sleep, all animals do in this world,

Due to the presence of mind, humans are humans

The moment mind breaks, man breaks; due to mind, illusion (maya) surrounds man

The speed of mind is such that it can roam in the entire universe

Whatever the mind becomes, man becomes like that in this world

Mind is the identity of man, mind always does what it wants to do

Mind is the true companion if it remains in control

Due to mind, man can achieve God

It is only due to mind that man can achieve liberation in the world.

First...18411842184318441845...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall