Hymn No. 1843 | Date: 11-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-11
1989-05-11
1989-05-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13332
જડ એવા આ તારા શરીરમાં પૂર્યા પ્રાણ તો કોણે
જડ એવા આ તારા શરીરમાં પૂર્યા પ્રાણ તો કોણે આ સકળ સૃષ્ટિ રચી છે પૂર્યા પ્રાણ તો એણે અગાધ એવા સમુદ્રમાં, ભર્યું અખૂટ જળ તો કોણે રે અદીઠ રહીને જગમાં, રહ્યો છે ચલાવી આ સૃષ્ટિ તો જેણે અમાપ એવા આકાશમાં, રાખ્યા ફરતા અગણિત તારા કોણે જગના શ્વાસેશ્વાસને, સકળ કર્મનો હિસાબ છે પાસે એની આ જગના અગણિત જીવોની કરી છે રક્ષા કોણે રે અણુ અણુમાં રહી, વ્યાપ્યો છે જે વિરાટમાં એણે અગણિત જીવોની, તૃષા, ક્ષુધા છિપાવી છે કોણે જે સદા જગમાં જનમી, રહ્યો છે સદા અજન્મા એણે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jada eva a taara shariramam purya praan to kone
a sakal srishti raachi che purya praan to ene
agadha eva samudramam, bharyu akhuta jal to kone re
aditha rahine jagamam, rahyo che chalavi a srishti to those
amapa aganita.
akashara shagana , sakal karmano hisaab che paase eni
a jag na aganita jivo ni kari che raksha kone re
anu anumam rahi, vyapyo che je viratamam ene
aganita jivoni, trisha, kshudha chhipavi che kone
je saad jag maa janami, rahyo chhee saad
|
|