Hymn No. 1845 | Date: 12-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-12
1989-05-12
1989-05-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13334
થાતો ના ઉતાવળો તું એટલો, કે બાજી બગડી જાય
થાતો ના ઉતાવળો તું એટલો, કે બાજી બગડી જાય બનતો ના બહાવરો તું એટલો, કે મૂરખમાં ખપી જાય નમી ના પડતો તું એટલો, કે નિર્બળમાં ખપી જાય ક્રોધ ના કરતો તું એટલો, કે સહુ દુશ્મન બની જાય વિચલિત ના થાતો તું એટલો, કે જીવનમાં પાછો પડી જાય માયામાં ના ડૂબતો તું એટલો, કે બહાર ના નીકળી શકાય ખાતો ના દિનમાં તું એટલું, કે પચાવી ના શકાય મનને ફરતું ન રાખ તું એટલું, કે સ્થિર કરી ના શકાય તનની પંપાળ ના કરતો એટલી, કે ધ્યાનમાં એ બાધા બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thaato na utavalo tu etalo, ke baji bagadi jaay
banato na bahavaro tu etalo, ke murakhamam khapi jaay
nami na padato tu etalo, ke nirbalamam khapi jaay
krodh na karto tu etalo, ke sahu dushmana bani jaay
vichalita na pachho tu etalo, ke jivan padi jaay
maya maa na dubato tu etalo, ke bahaar na nikali shakaya
khato na dinamam tu etalum, ke pachavi na shakaya
mann ne phartu na rakha tu etalum, ke sthir kari na shakaya
tanani pampala na karto etali, ke dhyanamam e badha bani jaay
|
|