BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1850 | Date: 17-May-1989
   Text Size Increase Font Decrease Font

એક સરખા દિન જગમાં, કોઈના જાતા નથી

  No Audio

Ek Sarkha Din Jagma, Koina Jata Nathi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1989-05-17 1989-05-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13339 એક સરખા દિન જગમાં, કોઈના જાતા નથી એક સરખા દિન જગમાં, કોઈના જાતા નથી
રહ્યો છે ચાલતો આ ક્રમ, જગમાં કદી બદલાયો નથી
સમુદ્રમાં પણ, સદા આવે ઓટ ને ભરતી
અનુભવે સહુ જીવનમાં, તો ચડતી ને પડતી
જનમી જગમાં માનવી, મૃત્યુ ભણી જાયે દોડી
સુખદુઃખની સમસ્યા રહી છે જગમાં તો ચાલતી
ખીણો ને પહાડની હસ્તી જગમાં સાથે રહી
જ્ઞાની અને અજ્ઞાનની હસ્તી જગમાં સાથે રહી
ચંદ્ર પૂનમ સુધી ખીલી, જાયે અમાસમાં સરી
કિરણો સૂર્યના એકસરખા, પૃથ્વી પર પથરાતા નથી
સહુ યત્નો કરતા રહે, નિજ પરિસ્થિતિમાં લાવવા બદલી
કરતા રહે સહુ યત્નો, કંઈક ગયા એમાં ગબડી
Gujarati Bhajan no. 1850 by Satguru Devendra Ghia - Kaka
એક સરખા દિન જગમાં, કોઈના જાતા નથી
રહ્યો છે ચાલતો આ ક્રમ, જગમાં કદી બદલાયો નથી
સમુદ્રમાં પણ, સદા આવે ઓટ ને ભરતી
અનુભવે સહુ જીવનમાં, તો ચડતી ને પડતી
જનમી જગમાં માનવી, મૃત્યુ ભણી જાયે દોડી
સુખદુઃખની સમસ્યા રહી છે જગમાં તો ચાલતી
ખીણો ને પહાડની હસ્તી જગમાં સાથે રહી
જ્ઞાની અને અજ્ઞાનની હસ્તી જગમાં સાથે રહી
ચંદ્ર પૂનમ સુધી ખીલી, જાયે અમાસમાં સરી
કિરણો સૂર્યના એકસરખા, પૃથ્વી પર પથરાતા નથી
સહુ યત્નો કરતા રહે, નિજ પરિસ્થિતિમાં લાવવા બદલી
કરતા રહે સહુ યત્નો, કંઈક ગયા એમાં ગબડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
ek sarakha din jagamam, koina jaat nathi
rahyo che chalato a krama, jag maa kadi badalayo nathi
samudramam pana, saad aave oot ne bharati
anubhave sahu jivanamam, to chadati ne padati
janami jagamamas
manaviah jukhadi jagino khanya, nrityu
bhanya ne pahadani hasti jag maa saathe rahi
jnani ane ajnanani hasti jag maa saathe rahi
chandra punama sudhi khili, jaaye amasamam sari
kirano suryana ekasarakha, prithvi paar patharata nathi
sahu yatno karta rahe, sahu yatno karta rahe, nija raa sahu kamu
yatno, bad, bad, nija, paristavahitimam karatno




First...18461847184818491850...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall