Hymn No. 1867 | Date: 03-Jun-1989
|
|
Text Size |
 |
 |
ગયો શાંત સાગર કિનારે, તો શાંતિ પામવા
Gayo Shant Sagar Kinare, Toh Shanti Pamva
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-06-03
1989-06-03
1989-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13356
ગયો શાંત સાગર કિનારે, તો શાંતિ પામવા
ગયો શાંત સાગર કિનારે, તો શાંતિ પામવા રે મન ત્યાંયે, તેં પીછો મારો ના છોડયો પહોંચ્યો વહેતી સરિતા તટે, તો શાંતિ પામવા - રે મન... મળી ન શાંતિ, નાહ્યો, શીતળ પૂનમની ધારમાં - રે મન... ગયો પહાડની ઊંચી અટારિયે રે શાંતિ પામવા - રે મન... ફર્યો રે વન વન, ને ફર્યો ગુફા ને કંદરામાં - રે મન... પહોંચ્યો મેળવવા શાંતિ, સાધુ સંતોના પ્રવચનોમાં - રે મન... મેળવવા શાંતિ બેઠો, પ્રભુના તો પૂજનમાં - રે મન... મળી ન શાંતિ, બેઠો પ્રભુના તો ધ્યાનમાં - રે મન... ફર્યો ફરી ફરી, ઊતર્યો પાછો ઊંડા અંતરમાં - રે મન...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gayo shant sagar kinare, to shanti paamva
re mann tyanye, te pichho maaro na chhodayo
pahonchyo vaheti sarita tate, to shanti paamva - re mann ...
mali na shanti, nahyo, shital punamani dhara maa - re mann ...
gayo pahadani unchi atariye re shanti paamva - re mann ...
pharyo re vana vana, ne pharyo gupha ne kandaramam - re mann ...
pahonchyo melavava shanti, sadhu santo na pravachanomam - re mann ...
melavava shanti betho, prabhu na to pujanamam - re mann .. .
mali na shanti, betho prabhu na to dhyanamam - re mann ...
pharyo phari phari, utaryo pachho unda antar maa - re mann ...
|