Hymn No. 1870 | Date: 05-Jun-1989
|
|
Text Size |
 |
 |
1989-06-05
1989-06-05
1989-06-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13359
હરિદર્શનની પ્યાસ તો, હૈયે જાગે જ્યારે, ના ભૂલજે, લઈ જવા મનને સાથે ત્યારે
હરિદર્શનની પ્યાસ તો, હૈયે જાગે જ્યારે, ના ભૂલજે, લઈ જવા મનને સાથે ત્યારે જાગશે હૈયામાં તોફાનો તો ખૂબ જ્યારે, જોજે તૂટેના શ્રદ્ધા, હૈયેથી તો ત્યારે તપસે અગ્નિમાં, સોનું ખૂબ તો જ્યારે, થાશે રે શુદ્ધ એ તો ત્યારે ભમતું મનડું, ભમતું રહેશે તો જ્યારે, શાંતિ હૈયાની હરાઈ જાશે રે ત્યારે મૂકશે ના નિયંત્રણ, કર્મો પર તારા જ્યારે, રહેજે તૈયાર, કરવા આફતોનો સામનો ત્યારે કરશે વિકારોથી દૂષિત બુદ્ધિ તું જ્યારે, જાગશે તોફાનો ભારી, જીવનમાં તો ત્યારે ઘેરાશે, મદ, મોહના અંધકારમાં તું જ્યારે, હરાશે સદ્દવિચારોનો પ્રકાશ તો ત્યારે માનીશ જગને સાચું, જીવનમાં તું જ્યારે, હટશે ના મનડું જગમાંથી તો ત્યારે બદલાતી આશાએ કરશે સેવા તું જ્યારે, રહેશે ના સેવા, સેવા એ તો ત્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haridarshanani pyas to, Haiye hunt jyare, well bhulaje, lai java mann ne Sathe tyare
jagashe haiya maa tophano to khub jyare, Joje tutena shraddha, haiyethi to tyare
tapase agnimam, sonum khub to jyare, thashe re shuddh e to tyare
bhamtu manadum, bhamtu raheshe to jyare, shanti haiyani harai jaashe re tyare
mukashe na niyantrana, karmo paar taara jyare, raheje taiyara, karva aaphato no samano tyare
karshe vikarothi dushita buddhi tu jyare, jagashe tophano bhariam mohare, jivanamana, tophano bhariam mohare, jivanama, haram to tyare
gare, jivanasha, haramana and saddarichas he, preyarichas, and tyare gasha to tyare
manisha jag ne sachum, jivanamam tu jyare, hatashe na manadu jagamanthi to tyare
badalaati ashae karshe seva tu jyare, raheshe na seva, seva e to tyare
|