Hymn No. 1873 | Date: 08-Jun-1989
|
|
Text Size |
 |
 |
1989-06-08
1989-06-08
1989-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13362
વીતે ના વીતે બાળપણ, આવશે તો જવાનીની સવારી
વીતે ના વીતે બાળપણ, આવશે તો જવાનીની સવારી વીતે ના વીતે જવાની, આવશે તો ઘડપણની સવારી એક સવારી જાતા જાતા, આવશે ત્યાં તો બીજી સવારી વીતે ના વીતે ઘડપણ, આવશે ત્યાં તો મોતની સવારી જાશે ના જાશે એક વિચારની સવારી, આવશે બીજા વિચારની સવારી ભોગવ્યું ના ભોગવ્યું એક કર્મ, આવશે ત્યાં બીજા કર્મની સવારી વીતે ના વીતે એક દિન, આવશે બીજા દિનની તો સવારી જાશે ના જાશે માનવ જગમાંથી, આવશે ત્યાં બીજાની સવારી કહો ના કહો એક શબ્દ જ્યાં, આવશે ત્યાં બીજા શબ્દની સવારી જાશે ના જાશે જ્યાં એક મોજું, આવશે ત્યાં બીજા મોજાની સવારી ના પહોંચશું `મા' ને ધામ, રહેશે ચાલુ ને ચાલુ, આ તો સવારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vite na vite balapana, aavashe to javanini savari
vite na vite javani, aavashe to ghadapanani savari
ek savari jaat jata, aavashe tya to biji savari
vite na vite ghadapana, aavashe tya to motani savari
jaashe na jaashe ek vicharani savari, avhogashe biji
savari na bhogavyum ek karma, aavashe Tyam beej karmani Savari
vite na vite ek dina, aavashe beej dinani to Savari
jaashe na jaashe manav jagamanthi, aavashe Tyam Bijani Savari
kaho na kaho ek shabda jyam, aavashe Tyam beej shabdani Savari
jaashe na jaashe jya ek mojum, aavashe tya beej mojani savari
na pahonchashum `ma 'ne dhama, raheshe chalu ne chalu, a to savari
|