Hymn No. 1877 | Date: 11-Jun-1989
|
|
Text Size |
 |
 |
1989-06-11
1989-06-11
1989-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13366
મા, કહેતાં, મમતાના દર્શન થાય
મા, કહેતાં, મમતાના દર્શન થાય તા, કહેતાં, એ તારણહાર બની જાય એવી મારી સિધ્ધમા, પ્રેમે પ્રગટી, પાવન કરતી જાય યા, કહેતાં, એ યાદ કરતી જાય દ, કહેતાં, એ દયા વરસાવી જાય - એવી મારી... ક, કહેતાં, એ તો કષ્ટ હરે સદાય રે, કહેતાં, રહેમ દિલ રહે એ સદાય - એવી મારી... સ, કહેતાં સહાય કરે સહુને સદાય હું, કહેતાં, હું પદથી દૂર રહે સદાય ને, કહેતાં, નેત્રમાં વહે એના પ્યાર સદાય - એવી મારી... સ, કહેતાં સરખા છે બાળ સહુ સદાય દા, કહેતાં, દાન કૃપાના એ દેતી જાય ય, કહેતાં, યશ છે એને હાથ સદાય - એવી મારી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ma, kahetam, mamatana darshan thaay
ta, kahetam, e taaranhaar bani jaay
evi maari sidhdhama, preme pragati, pavana karti jaay
ya, kahetam, e yaad karti jaay
da, kahetam, e daya varasavi jaay - evi maari ...
ka, kahetam , e to kashta haare sadaay
re, kahetam, rahem dila rahe e sadaay - evi maari ...
sa, kahetam sahaay kare sahune sadaay
hum, kahetam, hu padathi dur rahe sadaay
ne, kahetam, netramam vahe ena pyaar sadaay - evi mari. ..
sa, kahetam sarakha che baal sahu sadaay
da, kahetam, daan kripana e deti jaay
ya, kahetam, yasha che ene haath sadaay - evi maari ...
|