Hymn No. 1879 | Date: 13-Jun-1989
|
|
Text Size |
 |
 |
1989-06-13
1989-06-13
1989-06-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13368
કરી લે તું આજે, `મા' ની આંખોથી આંખો ચાર
કરી લે તું આજે, `મા' ની આંખોથી આંખો ચાર જાશે રે ખૂલી, તારા હૈયાના તો દ્વાર મળશે તને રે ત્યાં, અનહદ પ્યાર - જાશે રે ખૂલી... કરી દેજે રે ખાલી, તારા હૈયાનો ભાર - જાશે રે ખૂલી... સકળ સૃષ્ટિની છે જ્યાં, એ સારની સાર - જાશે રે ખૂલી... વિલસે તેજ અણુએ અણુમાં એનું, જોજે એ અણસાર - જાશે રે ખૂલી... વહેલું મોડું પડશે મળવું એને, રહે સદા તું તૈયાર - જાશે રે ખૂલી... થકવશે માયા તને, માનજે ના માયાથી હાર - જાશે રે ખૂલી... કરજે કર્મો સારા એવા, બનશે તારા એ હથિયાર - જાશે રે ખૂલી... ભર્યો ભર્યો છે સદા એની આંખમાં આવકાર - જાશે રે ખૂલી... ખુલ્લા દિલે, કરજે આવકારનો તું સ્વીકાર - જાશે રે ખૂલી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari le tu aje, `ma 'ni ankhothi aankho chara
jaashe re khuli, taara haiya na to dwaar
malashe taane re tyam, anahada pyaar - jaashe re khuli ...
kari deje re khali, taara haiya no bhaar - jaashe re khuli ...
sakal srishtini che jyam, e sarani saar - jaashe re khuli ...
vilase tej anue anumam enum, joje e anasara - jaashe re khuli ...
vahelum modum padashe malavum ene, rahe saad tu taiyaar - jaashe re khuli ...
thakavashe maya taane , manaje na maya thi haar - jaashe re khuli ...
karje karmo saar eva, banshe taara e hathiyara - jaashe re khuli ...
bharyo bharyo che saad eni aankh maa avakara - jaashe re khuli ...
khulla dile, karje avakarano tu svikara - jaashe re khuli ...
|
|