Hymn No. 1880 | Date: 14-Jun-1989
|
|
Text Size |
 |
 |
1989-06-14
1989-06-14
1989-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13369
હેતે હેતે તો હૈયું મારું ત્યાં ખૂબ હરખે છે
હેતે હેતે તો હૈયું મારું ત્યાં ખૂબ હરખે છે આવતા હૈયે રે માડી, તારા ઉપકારોની યાદ રે - હેતે હેતે... ભુલાઈ જ્યાં તારી રે માયા, આવી ત્યાં તારી યાદ રે - હેતે હેતે... જ્યારે જ્યારે ગૂંજે રે માડી, કાનમાં તારો સાદ રે - હેતે હેતે... ઊંડા અંતરે સંભળાઈ જાય, જ્યાં તારો નાદ રે - હેતે હેતે... રૂઠી રે નીંદર, પડયો જ્યાં અંતરમાં તારો સાદ રે - હેતે હેતે... છોડયા બુદ્ધિએ તો ત્યાં બધા એના વાદ રે - હેતે હેતે... સમજાવા લાગ્યા રે માડી, જ્યાં કુદરતના સંવાદ રે - હેતે હેતે... વરસ્યા માડી જ્યાં તારી કૃપના તો વરસાદ રે - હેતે હેતે...
https://www.youtube.com/watch?v=KWXp8oae9uM
Satguru Shri Devendra Ghia (Kaka)
હેતે હેતે તો હૈયું મારું ત્યાં ખૂબ હરખે છે આવતા હૈયે રે માડી, તારા ઉપકારોની યાદ રે - હેતે હેતે... ભુલાઈ જ્યાં તારી રે માયા, આવી ત્યાં તારી યાદ રે - હેતે હેતે... જ્યારે જ્યારે ગૂંજે રે માડી, કાનમાં તારો સાદ રે - હેતે હેતે... ઊંડા અંતરે સંભળાઈ જાય, જ્યાં તારો નાદ રે - હેતે હેતે... રૂઠી રે નીંદર, પડયો જ્યાં અંતરમાં તારો સાદ રે - હેતે હેતે... છોડયા બુદ્ધિએ તો ત્યાં બધા એના વાદ રે - હેતે હેતે... સમજાવા લાગ્યા રે માડી, જ્યાં કુદરતના સંવાદ રે - હેતે હેતે... વરસ્યા માડી જ્યાં તારી કૃપના તો વરસાદ રે - હેતે હેતે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hete hete to haiyu maaru tya khub harakhe che
aavata haiye re maadi, taara upakaroni yaad re - hete hete ...
bhulai jya taari re maya, aavi tya taari yaad re - hete hete ...
jyare jyare gunje re maadi, kanamam taaro saad re - hete hete ...
unda antare sambhalai jaya, jya taaro naad re - hete hete ...
ruthi re nindara, padayo jya antar maa taaro saad re - hete hete ...
chhodaya buddhie to tya badha ena vada re - hete hete. ..
samajava laagya re maadi, jya Kudarat na samvada re - hete hete ...
varasya maadi jya taari kripana to varasada re - hete hete ...
|
|