Hymn No. 1883 | Date: 17-Jun-1989
|
|
Text Size |
 |
 |
છીએ રે, અમે રે માડી, મુક્તિપંથના તો મરજીવા જી રે
Chiye Re, Ame Re Madi, Muktipanthna Toh Marjiva Ji Re
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-06-17
1989-06-17
1989-06-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13372
છીએ રે, અમે રે માડી, મુક્તિપંથના તો મરજીવા જી રે
છીએ રે, અમે રે માડી, મુક્તિપંથના તો મરજીવા જી રે સંસાર સાગરે, ડૂબકી મારી, મેળવશું મુક્તિના મોતી જી રે ખપે ના કાંઈ, અમને રે બીજું, ગોતવા મુક્તિના મોતી જી રે ઊતરશું ઊંડા અમે તો, ગોતશું શાંતિના છીપલાં જી રે મુક્તિના મોતી વિના, ના બીજું અમને લોભાવશે જી રે કરી તૈયારી ઉતર્યા ઊંડે, મોતી વિના ના ઝંખશું જી રે ઊંડે અંધારે ના ડરશું, છે હૈયે તો મોતીની આશ જી રે ભર્યો છે પ્રકાશ શ્રદ્ધાનો હૈયે, ના બુઝાવા એને દેશું જી રે સમય ભૂલ્યા, જનમ ભૂલ્યા, ના મુક્તિ વિના કાંઈ યાદ જી રે મુક્તિના મોતી, મેળવ્યા વિના ના અમે અટકશું જી રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhie re, ame re maadi, muktipanthana to marajiva ji re
sansar sagare, dubaki mari, melavashum muktina moti ji re
khape na kami, amane re bijum, gotava muktina moti ji re
utarashum unda ame to, gotashum shantina chhipalam ji re
mot na biju amane lobhavashe ji re
kari taiyari utarya unde, moti veena na jankhashum ji re
unde andhare na darashum, che haiye to motini aash ji re
bharyo che prakash shraddhano haiye, na bujava ene deshum ji re
samay bhulya kai yaad ji re
muktina moti, melavya veena na ame atakashum ji re
|