Hymn No. 1885 | Date: 19-Jun-1989
|
|
Text Size |
 |
 |
1989-06-19
1989-06-19
1989-06-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13374
મળશે ના જગમાં કોઈ એવું, જન્મી મરણ પામ્યું ના હોય
મળશે ના જગમાં કોઈ એવું, જન્મી મરણ પામ્યું ના હોય છે સબંધ જનમ મરણ ને કર્મનો, એક ફળ બીજું કારણ હોય મળશે ના જગમાં કોઈ એવું, જેણે કર્મ કર્યું ના હોય મળે દિશા કર્મને, મળે વિચાર, બીજા અંધારે જેમ તીર હોય ભાવ ને હૈયા, નિર્મળ કરજે, નિર્મળ વિચારોનો ઉદ્દભવ તો હોય રહેશે ગફલતમાં જ્યાં તું, પ્રવેશ કુવિચારોનો તો હોય આચરણ પર કડક નજર રાખજે, ફળની દાતા એ હોય રાખીશ ઢીલાશ એમાં જો તું, રડવાની પાળી તો એ હોય મુક્તિપંથ છે તો લાંબો, ખોવી ધીરજ ન પાલવે કોઈ
https://www.youtube.com/watch?v=DGYD-qwjvRM
Satguru Shri Devendra Ghia (Kaka)
મળશે ના જગમાં કોઈ એવું, જન્મી મરણ પામ્યું ના હોય છે સબંધ જનમ મરણ ને કર્મનો, એક ફળ બીજું કારણ હોય મળશે ના જગમાં કોઈ એવું, જેણે કર્મ કર્યું ના હોય મળે દિશા કર્મને, મળે વિચાર, બીજા અંધારે જેમ તીર હોય ભાવ ને હૈયા, નિર્મળ કરજે, નિર્મળ વિચારોનો ઉદ્દભવ તો હોય રહેશે ગફલતમાં જ્યાં તું, પ્રવેશ કુવિચારોનો તો હોય આચરણ પર કડક નજર રાખજે, ફળની દાતા એ હોય રાખીશ ઢીલાશ એમાં જો તું, રડવાની પાળી તો એ હોય મુક્તિપંથ છે તો લાંબો, ખોવી ધીરજ ન પાલવે કોઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malashe na jag maa koi evum, janmi marana panyum na hoy
che sabandha janam marana ne karmano, ek phal biju karana hoy
malashe na jag maa koi evum, those karma karyum na hoy
male disha karmane, male vichara, beej andhare
bhaav ne hoy nirmal karaje, nirmal vicharono uddabhava to hoy
raheshe gaphalatamam jya tum, pravesha kuvicharono to hoy
aacharan paar kadak najar rakhaje, phal ni daata e hoy
rakhisha dhilasha ema jo tum, radavani na pali to e hhoya
pali toi lamboiaja, khoya toi muktipira
|
|